બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિઓને પૈસા-કરિયર મામલે રાખવી પડશે ખૂબ સાવધાની, કર્ક રાશિમાં બુધ ચાલશે ઉલટી ચાલ

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / આ રાશિઓને પૈસા-કરિયર મામલે રાખવી પડશે ખૂબ સાવધાની, કર્ક રાશિમાં બુધ ચાલશે ઉલટી ચાલ

Last Updated: 05:07 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 29 જૂને બુધ કર્ક રાશિમાં વક્રી થવાના છે. આ પરિવર્તન વૃષભ સહીતની 6 રાશિઓના જીવનમાં નકારાત્મક ફેરફાર લઈને આવશે.

1/8

photoStories-logo

1. બુધ થશે વક્રી

આ રાશિઓને પૈસા-કરિયર મામલે રાખવી પડશે ખૂબ સાવધાની, કર્ક રાશિમાં બુધ ચાલશે ઉલટી ચાલ

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વૃષભ

તમારા માટે બુધ તમારા ત્રીજા ભાવમાં વક્રી થશે. આથી સર્જનાત્મક લેખકો, ઓથર, મીડિયા, માસ કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, માર્કેટિંગ કે પીઆર ધરાવતા લોકો માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે. તમે તમારા લખાણથી અસંતુષ્ટ અનુભવી શકો છો. આથી ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારે કોઈ કામ ઘણી વખત રિપીટ કરવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. સિંહ

તમારા માટે, બુધ તમારા બારમા ભાવમાં કર્ક રાશિમાં વક્રી રહેશે જેને ખર્ચનું ઘર માનવામાં આવે છે.આથી તમે તમારા ખર્ચ અને ભૂતકાળમાં લીધેલા નિર્ણયો પર પુનર્વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન આર્થિક નિર્ણયો લેવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મિથુન

તમારા માટે બુધ તમારી કુંડળીના બીજા ભાવમાં વક્રી રહેશે, જેને પૈસાનું ઘર માનવામાં આવે છે. આથી આ દરમિયાન જીવનના મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. તમારી યાદશક્તિ થોડી કમજોર પડી શકે છે. આથી સમયસર કોઈપણ ચુકવણી કરવા માટે રીમાઇન્ડર્સ સેટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ધન

તમારી રાશિના આઠમા ભાવમાં બુધની હાજરી અશુભ માનવામાં આવે છે અને તે હવે આ ઘરમાં વક્રી છે. આથી તમારા માટે મુશ્કેલ સમય હોઈ શકે છે. આ દરમિયાન તમે કોઈપણ કાનૂની, વ્યવસાયિક કે બીજી પાર્ટનરશીપ પર પુનર્વિચાર કરવું કેમ કે તમને અમુક એવી બાબતો મળી શકે છે જે તમારા પક્ષમાં ન હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મીન

બુધ તમારા ચોથા અને સાતમા ભાવનો અધિપતિ છે અને તેથી તે તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમે લગ્નનો વિચાર કરી રહ્યા હોય તો તમારા નિર્ણય પર પુનર્વિચાર કરવું. આ રાશિના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ખૂબ ધ્યાન આપવું. મીન રાશિના માતાપિતાને પણ તેમના સંતાન સંબંધિત વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. વૃશ્ચિક

તમારા માટે બુધ તમારા નવમા ભાવમાં કર્ક રાશિમાં વક્રી રહેશે જે ભાગ્ય સાથે સંબંધિત છે. આ સ્થિતિમાં તમારે મુસાફરી સંબંધિત સામાન, કર અને કાનૂની દસ્તાવેજો પર ખાસ ધ્યાન આપવું. આ દરમિયાન તમારા શબ્દોથી બીજા લોકોને ગેરસમજ થઈ શકે છે જેના કારણે બદનક્ષી કે ટ્રોલ થઈ શકો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Taurus Mercury Zodiac
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ