બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:42 PM, 23 June 2026
1/7
વાસ્તુ શાસ્ત્રમા ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જેમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને શુભ પ્રસંગોએ આ જગ્યા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. આથી મુખ્ય દરવાજાને હંમેશા સ્વચ્છ, વ્યવસ્થિત અને શુભ પ્રતીકોથી શણગારેલો રાખવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજા પર અમુક વસ્તુઓ યોગ્ય રીતે રાખવાથી સકારાત્મક વાતાવરણ બને છે અને નકારાત્મક ઉર્જાની અસર ઘટે છે.
2/7
મુખ્ય દરવાજા પર પાણી ભરેલો કળશ મૂકવો શુભ માનવામાં આવે છે. કળશ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે. મુખ્ય દરવાજા પાસે પહોળા મોંવાળા કળશ મૂકવા અને તેમાં દરરોજ સ્વચ્છ પાણી ભરવાને શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ પાણીમાં થોડી ફૂલની પાંખડીઓ પણ ઉમેરે છે. એવું મનાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે અને નકારાત્મકતાને પ્રવેશતા અટકાવે છે.
3/7
4/7
5/7
જો તમે મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશનું ચિત્ર કે મૂર્તિ મૂકવા માંગતા હોવ તો તેને દરવાજાની અંદર મૂકવાની ભલામણ કરવામાં આવે છે. એવું મનાય છે કે આ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને અવરોધો દૂર કરે છે. આ સિવાય મુખ્ય દરવાજા માટે લાકડાને પણ બેસ્ટ સામગ્રી માનવામાં આવે છે. જો લાકડું ઉપલબ્ધ ન હોય તો સ્ટીલનો દરવાજો પણ યોગ્ય છે.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ