ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / sbi vacancy 2020 sbi sco specialist cadre officer recruitment apply now

તમારા કામનું / કોરોનાની વચ્ચે SBIમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, એપ્લાય માટે માત્ર 2 દિવસ બાકી છે અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Published By: Dharmishtha

Last Updated: 10:23 AM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સ્ટેટ બેંક (SBI)માં કેટલાય અલગ અલગ પદો પર ભરતી થવા જઈ રહી છે. SBIના સ્પેશલિસ્ટના કેડર ઓફિસર્સના અલગ અલગ હોદ્દા પર વેકેન્સી આવી છે. આ વેકેન્સીમાં અપ્લાય કરવા માટે થોડાક જ દિવસો બાકી છે.

ADVERTISEMENT

  • એપ્લીકેશન ફી 17 જુલાઈ 2020 સુધી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટે બેંકિંગથી કરી શકાય
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ વેકેન્સી માટે ઓનલાઈન એપ્લાય કરી શકાયૉ
  • તમામ લોકો માટે આ ઉત્તમ તક છે જેને 2 દિવસ બાકી છે

જો તમે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ છો, એન્જિનિયરિંગ કર્યુ છે. એમબીએ અથવા પીજીડીએમ કર્યુ છે કે પછી સીએ છો તો તમારી પાસે SBI નોકરી મેળવવાની ઉત્તમ તક છે.

કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે? ક્યાં સુધીમાં અપ્લાય કરી શકાય? તેની જાણકારી અહીં આપવામાં આવી છે. સાથે વિવિધ પદો પર એસબીઆઈ દ્વારા નોટિફિકેશન અને આવેદન પત્રના લિંક્સ પણ આપવામાં આવી રહ્યા છે.

કઈ પોસ્ટ પર કેટલી વેકેન્સી

એસએમઇ ક્રેડિટ એનાલિસ્ટ - 20 પોસ્ટ
પ્રોડક્ટ મેનેજર - 6 પોસ્ટ
મેનેજર (ડેટા એનાલિસ્ટ) - 2 પોસ્ટ
મેનેજર (ડિજિટલ માર્કેટિંગ) - 1 પોસ્ટ
ફેકલ્ટી, એસબીઆઈએલ, કોલકાતા - 3 પોસ્ટ
સિનીયર એક્ઝિક્યૂટિવ (ડિજિટલ રિલેશન્સ) - 2 પોસ્ટ
સિનીયર એક્ઝિક્યુટિવ (એનલિટિક્સ) - 2 પોસ્ટ
સિનીયર એક્ઝિક્યુટિવ (ડિજિટલ માર્કેટિંગ) - 2 પોસ્ટ
બેંકિંગ સુપરવાઇઝરી સ્પેશિલિસ્ટ- 1 પોસ્ટ
મેનેજર (એનીટાઈમ ચેનલ) - 1 પોસ્ટ
ડેપ્યુટી મેનેજર (આઈએસ ઓડિટ) - 8 પોસ્ટ
વાઇસ પ્રેસિડેન્ટ (સ્ટ્રેસડ એસેટ્સ માર્કેટિંગ) - 1 પોસ્ટ
ચીફ મેનેજર (સ્પેશ્યલ સિચ્યુએશન ટીમ) - 3 પોસ્ટ
ડેપ્યુટી મેનેજર (સ્ટ્રેસડ એસેટ્સ માર્કેટિંગ) - 3 પોસ્ટ
હેડ (પ્રોડક્ટ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રિસર્ચ) - 1 પોસ્ટ
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પોર્ટફોલિયો એનાલિસિસ એન્ડ ડેટા એનાલિટિક્સ) - 1 પોસ્ટ
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ) - 1 પોસ્ટ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર  - 9 પોસ્ટ
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેકનોલોજી) - 1 પોસ્ટ
રિલેશનશિપ મેનેજર - 48 પોસ્ટ
રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) - 3 પોસ્ટ
કુલ પોસ્ટની સંખ્યા - 119

એપ્લાય કરવા અંગેની માહિતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ વેકેન્સી માટે ઓનલાઈન એપ્લાય કરવું છે તો એપ્લીકેશન પ્રક્રિયા 23 જૂન 2020થી શરુ કરવામાં આવી છે. એપ્લાય કરવાની અંતિમ તારીખ 17 જુલાઈ 2020 છે.

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે સામાન્ય, આર્થિક નબળા વર્ગ અને ઓબીસી ઉમ્મેદવારોના 750 રુપિયામાં એપ્લીકેશન ફ્રીમાં મળશે. ત્યારે  એસસી, એસટી તથા દિવ્યાંગ ઉમેદવારો માટે એપ્લીકેશન ફ્રી છે. એપ્લીકેશન ફી 17 જુલાઈ 2020 સુધી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટે બેંકિંગથી કરી સકાય છે.

વધારે માહિતી અને એપ્લીકેશન માટે SBI SCO vacancy 2020 notification and application અને  SBI Careerની વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

SBI recruitment vacancy એપ્લાય એસબીઆઈ જોબ Vacancy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ