બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
SBIએ તેના ગ્રાહકોની સુવિધા માટે એક ખાસ સ્કીમ રજૂ કરી છે. બેંકે એક અપગ્રેડેડ વેબસાઈટ https://www.pensionseva.sbi/ની સેવા શરૂ કરી છે. તેના આધારે બેંક પેન્શન સાથે જોડાયેલા કામને સરળ બનાવશે. તેમાં ગ્રાહકોને પેન્શન સાથે જોડાયેલી તમામ સર્વિસ મળશે. આ વેબસાઈટમાં તમારે રજિસ્ટર કરવાનું રહે છે. આ પછી તમે તેમાં લોગ ઈન કરી શકો છો ને તેનો ઉપયોગ કરી શકો છો. જાણો કઈ મહત્વની સુવિધાઓ મળશે તે વિશે.
Good news for all Pensioners!
— State Bank of India (@TheOfficialSBI) September 11, 2021
We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease.
Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/xioULTSMKC
ADVERTISEMENT
મળશે આ મહત્વની સુવિધાઓ
ADVERTISEMENT
ADVERTISEMENT

મળશે આ એક્સટેન્ડેડ બેનિફિટ્સ પણ
ADVERTISEMENT
આ નંબરને કરી લો સેવ
જો તમને આ વેબસાઈટથી કોઈ મુશ્કેલી આવી રહી છે તો તમે બેંકનો સંપર્ક કરી શકો છો. જો લોગ ઈન કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે એરર સ્ક્રીન શોટની સાથે [email protected]પર તમારી ફરિયાદ કરી શકો છો. આ સાથે તમે UNHAPPY લખીને 8008202020 પર મેસેજ કરી શકો છો. આ સિવાય તમે કસ્ટમર કેર નંબર 18004253800/1800112211 કે 08026599990 પર પણ સંપર્ક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.