બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / savings sbi special fd scheme sbi platinum scheme is closing next week get complete information before investing

કામની વાત / બેંક ખાતા ધારકો માટે ખાસ! આ બેંક આવતા અઠવાડિયે બંધ કરી રહી છે મહત્વની સેવા, જાણો લો નહીંતર થશો હેરાન

Published By: Bhushita

Last Updated: 08:36 AM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIની Platinum યોજના આ અઠવાડિયે બંધ થઈ રહી છે. SBIએ આઝાદીના 75 વર્ષના ઉજવણીના ભાગ રૂપે SBI Platinumના નામથી એક ખાસ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી. આ એક સીમિત સમયના રોકાણની રજૂઆત છે.

  • બેંક ખાતા ધારકો માટે ખાસ! 
  • SBIની  Platinum યોજના આ અઠવાડિયે બંધ થઈ રહી છે
  • જાણો SBIની  Platinum યોજના પર મળી રહ્યું છે કેટલું વ્યાજ 

દેશની સૌથી મોટી બેંક State Bank Of India (SBI)એ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે  SBI Platinumના નામથી એક ખાસ સ્કીમ શરૂ કરી હતી. આ એક સીમિત સમયની રજૂઆત હતી જે 14 સપ્ટેમ્બરના દિવસે સમાપ્ત થઈ જશે.  ભારતીય સ્ટેટ બેંકે ખાસ લોકો માટે   Platinum Term Deposits યોજના શરૂ કરી હતી અને તેના આધારે ગ્રાહકોની પાસે 14 સપ્ટેમ્બર સુધી 75 દિવસ, 75 અઠવાડિયા અને 75 મહિનાનો સમય માટે  Term Deposits પર  15 bps સુધીનું વધારાના વ્યાજનો લાભ મેળવવાનો અવસર છે. 


સામાન્ય માણસ માટે SBI Platinum પરના વ્યાજ દર

સમય - પ્લેટિનમ 75 દિવસ
હાલના વ્યાજ દર - 3.90 ટકા
પ્રસ્તાવિત વ્યાજ દર - 3.95 ટકા

સમય - પ્લેટિનમ 525 દિવસ
હાલના વ્યાજ દર - 5 ટકા
પ્રસ્તાવિત વ્યાજ દર - 5.10 ટકા 

સમય - પ્લેટિનમ 2250 દિવસ
હાલના વ્યાજ દર - 5.40 ટકા
પ્રસ્તાવિત વ્યાજ દર - 5.55 ટકા 

SBI પ્લેટિનમ પર વરિષ્ઠ નાગરિકોને માટે વ્યાજ દર

સમય - પ્લેટિનમ 75 દિવસ
હાલના વ્યાજ દર -4.40 ટકા
પ્રસ્તાવિત વ્યાજ દર - 4.45 ટકા

સમય - પ્લેટિનમ 525 દિવસ
હાલના વ્યાજ દર - 5.50 ટકા
પ્રસ્તાવિત વ્યાજ દર - 5.60 ટકા 
  
વરિષ્ઠ નાગરિકો માટે બેંકની વિશેષ એફડી યોજના
વરિષ્ઠ નાગરિકો માટે બેંકે વિશેષ એફડી યોજના - વી કેયરનો લાભ આપવાનું નક્કી કર્યું છે. વિશેષ એફડી યોજનાના આધારે વરિષ્ઠ નાગરિકોને તેમની એફડી પર 5 વર્ષ કે તેનાથી વધારેના સમય માટે વધારેમાં વધારે 30 બીપીએસ વ્યાજના દરનો લાભ મળે છે. જો કોઈ નાગરિક સ્પેશ્યલ એફડી સ્કીમના આધારે ફિક્સ્ડ ડિપોઝિટ કરે છે તો તેની એફડી પર 6.20 ટકા વ્યાજ દરનો ફાયદો મળે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

FD Investment savings sbi platinum scheme scheme ડિપોઝિટ સ્કીમ ભારતીય સ્ટેટ બેંક રોકાણ વ્યાજ સ્કીમ sbi special fd scheme

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ