બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Saturn Retrograde big movement in saturn aquarius till november 4 zodiac signs life will be change

શનિ વક્રી / જિંદગી બદલી નાંખશે શનિ: કુંભ રાશિમાં મોટી હલચલ, આ ત્રણ રાશિના જાતકો પર જુઓ કેવી અસર થશે

Arohi

Last Updated: 03:33 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn Retrograde 2023: શનિ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. શનિની ઉલ્ટી ચાલ ઘણી રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે.

  • કુંભ રાશિમાં મોટી હલચલ
  • જિંદગી બદલી નાંખશે શનિ
  • આ 3 રાશિઓ પર થશે અસર 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહનું ખાસ સ્થાન છે. ગ્રહોના ન્યાયાધિશ અને કર્મફળદાતા શનિ દરેક જાતકો માટે કર્મના હિસાબથી ફળ આપે છે. શનિના રાશિ પરિવર્તનની સાથે જ તેમની ગતિનો પણ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. શનિ વર્તમાનમાં 17 જાન્યુઆરી 2023થી કુંભ રાશિમાં સ્થિત છે. 

શનિ 17 જૂન 2022એ વક્રી ગતિમાં આવ્યા હતા અને 4 નવેમ્બર સુધી શનિ ઉલ્ટી ચાલ ચાલશે. આ સમય વખતે અમુક રાશિઓને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. તેમના કામ પુરા થશે અને ધનમાં વૃદ્ધિ થશે. જાણો આ રાશિઓ વિશે...

વૃષભ 
કુંભ રાશિમાં શિનાના વક્રી થવાના કારણે વૃષભ રાશિના જાતકોને ખૂબ લાભ થવાનો છે. વર્તમાનમાં શનિ તમારી આવક અને વ્યાવસાયિક ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યો છે. જેનાથી 4 નવેમ્બર સુધી વૃષભ રાશિના જાતકોને મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ મળશે. 

નાણાકીય લાભ અને કરિયરમાં પ્રગતિના અનુકૂળ અવસર મળશે. જેનાથી નોકરી બદલવા પર વિચાર કરતા લોકો માટે આ યોગ્ય સમય હશે. નવા આવક સ્ત્રોતના ઉભરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. જ્યારે વૃષભ રાશિના ઉદ્યમી આવનાર સમયમાં સમૃદ્ધતાની આશા કરી શકે છે. 

મકર 
શનિ આવનાર સમયમાં તમારા ધન ભાવમાં વક્રી ગતિમાં છે. મકર રાશિના જાતકો માટે આ વક્રી ચાલ વધારે ફાયદો લઈને આવી રહી છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જ્યારે તમારી મુશ્કેલીઓ સતત ઓછી થઈ રહી છે. 

તેની સાથે જ તમારી સામાજીક પ્રતિષ્ઠા વધી રહી છે અને બધી દિશાઓથી માન્યતા પ્રાપ્ત થઈ રહી છે. વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આવનાર સમય ખૂબ જ આશાજનક છે. તેના ઉપરાંત આ સમય ધાર્મિક તીર્થયાત્રા કે યાત્રા કરવા માટે અનુકૂળ રહેશે. 

તુલા 
શનિ આ સમયે તમારા પંચમ ભાવમાં વક્રી ગતિથી ચાલી રહ્યો છે. જે 4 નવેમ્બર સુધી તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભતા લઈને આવી રહ્યું છે. આ સમયમાં તમે એક સાથે ઘણા સકારાત્મક સમાચાર પ્રાપ્ત કરવાની આશા કરી શકો છો. 

ભૌતિક સંપત્તિમાં વૃદ્ધિ થશે અને આરામ અને સુવિધાનો આનંદ મળશે. અચાનક ધન લાભથી તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ સુધાર થશે. તેના ઉપરાંત તમારા પરિવારના સદસ્ય આ સમય વખતે સમર્થન પ્રદાન કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ