બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / saturn planet will make kendra tirkon rajyog positive impact these zodiac sign

ગ્રહ ગોચર / શુભ ઘડી આવી! 10 વર્ષ બાદ બની રહ્યો છે 'કેન્દ્ર ત્રિકોણ રાજયોગ' આ 3 રાશિના જાતકોને લાગશે લોટરી, થશે આકસ્મિક ધનવર્ષા

Manisha Jogi

Last Updated: 06:32 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ કુંભ રાશિમાં ભ્રમણ કરશે, જેથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગથી તમામ રાશિના જાતકો પર અસર થશે, જેથી આકસ્મિક નાણાંકીય લાભ અને ભાગ્યોદયનો પ્રબળ યોગ બની રહ્યો છે.

  • વર્ષ 2024માં શુભ યોગ અને રાજયોગનું નિર્માણ થશે
  • આ રાજયોગથી તમામ રાશિના જાતકોને લાભ થશે
  • આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે

વર્ષ 2024માં ગ્રહ ગોચરના કારણે અનેક શુભ યોગ અને રાજયોગનું નિર્માણ થશે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ કુંભ રાશિમાં ભ્રમણ કરશે, જેથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગથી તમામ રાશિના જાતકો પર અસર થશે, જેથી આકસ્મિક નાણાંકીય લાભ અને ભાગ્યોદયનો પ્રબળ યોગ બની રહ્યો છે. આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. 

કુંભ- આ રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો સાથ પ્રાપ્ત થવાથી પ્રગતિની તક પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. દાંપત્ય જીવનમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. 

સિંહ- આ રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ફળદાયી સાબિત થશે. આવકમાં વૃદ્ધિ થશે અને કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વભાવ ધાર્મિક રહેશે, વૈવાહિક જીવન સુખમયી રહેશે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. ભાગીદારીમાં લાભ થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિની પદોન્નતિ થઈ શકે છે. 

વૃશ્વિક- કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કુંડળીમાં ચતુર્થ ભાવ પર રાજયોગ બની રહ્યો છે. વાહન અને સંપત્તિનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. મકાન અને ફ્લેટની ખરીદી કરી શકો છો. ભાગ્યનો સાથ પ્રાપ્ત થવાથી પ્રગતિ થશે. રિઅલ એસ્ટેટ, પ્રોપર્ટી, મેડિકલ અને દવાઓનો બિઝનેસ કરી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ