બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અજબ ગજબ / Saputara Monsoon Festival 2023: One month long hill station monsoon festival date timing location

પર્યટન સ્થળ / ડોન હિલ સ્ટેશન, ગિરા વૉટરફોલ્સ, વઘઇનું ખાસ ગાર્ડન: સાપુતારા ફરવા જવાનો બનાવો પ્લાન, એક મહિના સુધી ચાલશે આ ખાસ ફેસ્ટિવલ

Vaidehi

Last Updated: 05:07 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saputara Monsoon Festival 2023:ગુજરાત ટૂરિઝમ એક મહિના લાંબો ખાસ 'સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ' લઈને આવી રહ્યું છે. જાણો આ પર્વની તમામ માહિતી.

  • સાપુતારા ફિલ્મ ફેસ્ટિવલ 2023ની તારીખો જાહેર
  • એક મહિના લાંબો સાંસ્કૃતિ કાર્યક્રમ
  • અનેક હિલ સ્ટેશન બનશે આકર્ષણનું કેન્દ્ર

Saputara Monsoon Festival 2023: ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ સૌકોઈ પોતાના મિત્રો અને પરિવાર સાથે હિલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન બનાવા લાગે છે ત્યારે આપણાં ગુજરાતમાં પણ એવા અનેક રળિયામણા સ્થળો છે જ્યાં જઈને તમારી આંખો અને મન બંનેને ઠંડક પહોંચશે.

Source: Gujarat Tourism 

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2023
ગુજરાત ટૂરિઝમ આ વર્ષે ખાસ સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આયોજિત કરવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલ 30 જૂલાઈથી 30 ઑગસ્ટ 2023 સુધી રહેશે. આ ફેસ્ટિવલ દરમિયાન યાત્રીકો સાપુતારા અને તેની આસપાસનાં તમામ આહલાદક સ્થળોની મુલાકાત લઈ શકશે.

શું હશે આ ફેસ્ટિવલમાં?
આ મોનસૂન ફેસ્ટિવલ દરમિયાન કેટલાક કાર્યક્રમ અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બોટ રેસ, ટ્રેકિંગ(ગાઈડની સાથે), ડાંગી આદિવાસી ડાન્સ શૉ, મેજિક શૉ અને અન્ય એડવેન્ચરવાળી પ્રવૃતિઓ જેવી કે પેરાગલાઈડિંગ, બોટિંગ, વોટર ઝોરબિંગ, સેગવે રાઈડ્સ અને ઝીપલાઈનીંગ. આ સિવાય,

  • રેઈન રન મેરેથોન
  • વિવિધ સ્પર્ધાઓ જેવી કે દહીં હાન્ડી સ્પર્ધા
  • આર્ટગેલેરીનું પ્રદર્શન
  • લોકલ આર્ટિસ્ટનું પર્ફોર્મન્સ
  • ઓપન નેચર વૉક
  • નેચર ટ્રેઝર હન્ટ
  • મોનસૂન થીમ ડેકોરેશન વગેરે પણ આ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

ક્યાં થશે આ ફેસ્ટિવલ?
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલને સાપુતારા મેઘ મલ્હાર પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાર્ષિક પર્વની ઊજવણી 
સાપુતારા લેક, બોટ હાઉસ ગ્રાઉન્ડ વિસ્તારમાં કરવામાં આવશે. માત્ર સાપુતારા જ નહીં પરંતુ અહીં તમે ડોન હિલ સ્ટેશન, ગીરા વૉટરફોલ, ગીરમલ વૉટરફોલ, વાગાઈ બોનાટીકલ ગાર્ડન અને અન્ય સુંદર સ્થળોની પણ યાત્રીકો મુલાકાત લઈ શકશે. 

વધુ માહિતી તમે ગુજરાત ટૂરિઝમની આ લિંક પરથી મેળવી શકશો. https://www.gujarattourism.com/fair-and-festival/saputara-monsson-festival.html

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ