બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Samsung Galaxy S10 5G smartphone price and availability revealed

અપડેટ / આટલી હોઇ શકે છે દુનિયાના પહેલા 5G Samsung Galaxy S10 5G ની કિંમત

vtvAdmin

Last Updated: 04:29 PM, 2 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડાક દિવસો અગાઉ એવી માહિતી મળી હતી કે કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ હવે દપનિયાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. ત્યારે હવે દુનિયાના પહેલા 5G Samsung Galaxy S10 5G ની કિંમત શું હશે તે જાણીએ.

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ દુનિયાનો પહેલો ફોલ્ડેબ  સ્માર્ટફોન Galaxy Fold લાવ્યા બાદ 5G એન્ડ્રૉઇડ ફોન લાવવા જઇ રહી છે. સેમસંગે પોતાની એસ સીરિઝના 5G સ્માર્ટફોન Samsung Galaxy S10 5G નું લૉન્ચિંગ કન્ફર્મ કરી દીધું છે. સેમસંગનો આ ફોન કંપનીની હોમ કન્ટ્રીમાં 5 એપ્રિલે લૉન્ચ થઇ રહ્યો છે. સેમસંગના સૂત્રોએ જણાવ્યું છે કે સેમસંગ ટેલિકૉમ ઑપરેટર્સની સાથે મળીને 5G ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યું છે. 

દુનિયાના પહેલા 5G સ્માર્ટફોનની વાત કરીએ તો સેમસંગ Samsung Galaxy S10 5G ની કિંમત 256GB વેરિયન્ટ માટે 1,397000 સાઉથ કોરિયન વૉન એટલે કે આશરે 85240 રૂપિયાની કિંમતનો થાય છે. અને 512GB સ્ટોરેજ વેરિયન્ટચ માટે 1556500 સાઉથ કોરિયન વૉન એટલે કે આશરે 94,970 રૂપિયા હોઇ શકે છે. આ 5G ડિવાઇસ ત્રણ કલર ઋપ્શન મજેસ્ટિક બ્લેક, રૉયલ ગોલ્ડ અને ક્રાઉન સિલ્વરમાં એવેલેબલ હશે. 

Image result for samsung to launch world's first 5g smartphone galaxy s10 5g on 5th april

સેમસંગ એપ્રિલમાં જ યૂએસમાં પણ Samsung Galaxy S10 5G લૉન્ચ કરી શકે છે. સેમસંગનો આ સ્માર્ટફોન હાલ Verizon ની સાથે જ અવેલેબલ હશે અને ટેલિકૉમ કંપનીએ જાહેરાત કરી છે કે એની 5G સર્વિસ 11 એપ્રિલે રોલઆઉટ થશે. જો કે ભારતમાં ક્યારે લૉન્ચ થશે એની જાહેરાત થઇ નથી. જો કે હુવાવે આ વર્ષે પોતાનો Mate X ભારતમાં લૉન્ચ કરી શકે છે. 

Related image

સંકળાયેલા મુદ્દાઓ

Korea Samsung Samsung Galaxy S10 5G SmartPhone Technology Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ