બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Samsung નો મોટો ધમાકો: 27 ઓગસ્ટના રોજ લોન્ચ થશે નવો Galaxy સ્માર્ટફોન
5 ફોટો ગેલેરી
Last Updated: 08:19 PM, 20 August 2026
1/5
તાજેતરમાં Galaxy Z Fold સિરીઝ સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ સેમસંગે વધુ એક Unpacked ઇવેન્ટનું આયોજન કર્યું છે. Galaxy S26 ફેમિલીમાં એક નવો સ્માર્ટફોન ઉમેરવા માટે કંપનીએ 27 August ના રોજ નવા ગ્લોબલ ઇવેન્ટની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે સેમસંગે હજુ સુધી ફોનનું નામ જાહેર કર્યું નથી, પરંતુ લીક્સ અને માર્કેટ ટ્રેન્ડ્સ મુજબ આ દિવસે Galaxy S26 FE (Fan Edition) લોન્ચ કરવામાં આવશે. દર વર્ષે કંપની ઓછી કિંમતે ફ્લેગશિપ લેવલનો અનુભવ આપવા માટે ફેન એડિશન રજૂ કરતી હોય છે.
2/5
3/5
4/5
5/5
ઇવેન્ટ ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે સેમસંગ આ નવા સ્માર્ટફોનમાં એડવાન્સ્ડ કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ પર ખાસ ભાર મૂકશે. આ સ્માર્ટફોનનો મુખ્ય હેતુ Galaxy S26 સિરીઝના પ્રીમિયમ અનુભવને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. ભારતીય બજારમાં આ ફોનની સંભવિત કિંમત 50,000 રૂપિયાથી વધુ રહેવાની ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
Gold Silver Rate / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ