બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ritesh deshmukh genelia with sons reached ayodhya ram mandir

મનોરંજન / અયોધ્યા પહોંચ્યા રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા અને પુત્રો સાથે કર્યા રામલલાના દર્શન, જુઓ ફોટો

Published By: Arohi

Last Updated: 09:18 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ritesh Deshmukh Visit Ayodhya: એક્ટર રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા અને પોતાના બન્ને બાળકોની સાથે અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા. રિતેશ દેશમુખ અને તેમની ફેમિલીની અયોધ્યા રામ મંદિરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક્ટર અને ફિલ્મમેકર રિતેશ દેશમુખે પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં એક તરફ તે પરિવારની સાથે હાથ જોડીને દર્શન કરી રહ્યા છે તો બીજી બાજુ રામલલાની ઝલક દેખાઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riteish Deshmukh (@riteishd)

એક્ટર રિતેશ દેશમુખ, પત્ની જેનેલિયા અને પોતાના બન્ને બાળકોની સાથે અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા. રિતેશ દેશમુખ અને તેમની ફેમિલીની અયોધ્યા રામ મંદિરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

રામ મંદિરથી સામે આવી રિતેશ-જેનેલિયાની તસ્વીરો 
રિતેશ દેશમુખે ઈન્સ્ટાગ્રામ પર રામમંદિર દર્શનના ફોટોની સાથે એક કેપ્શન પણ શેર કર્યું છે. રિતેશે લખ્યું- મંત્રોથી મોટુ તારૂ નામ- જય શ્રીરામ! રામલલાના દર્શન કરીને બ્લેસ્ડ છે. આ ઉપરાંત તેમના બીજા પણ ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે.   

વધુ વાંચો: પ્રભાસની ફિલ્મમાં અશ્વસ્થામા હશે અમિતાબ બચ્ચન, નવા પોસ્ટર બિગ બીનો જલવો

ફોટોમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ, રામ મંદિરના પુજારી સાથે મુલાકાત કરતા દેખાઈ રહ્યા છે. પુજારીએ રિતેશ અને જેનેલિયાને ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું. પીળા કુર્તામાં રિતેશ અને સફેદ સૂટમાં જેનેલિયાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. રિતેશ દેશમુખ 19 એપ્રિલે ક્રિકેટ મેચ જોવા માટે લખનૌઉ ગયા હતા. એવામાં એક્ટર ફેમિલીની સાથે અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કર્યા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Genelia Ritesh deshmukh અયોધ્યા રામ મંદિર રિતેશ દેશમુખ Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ