બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Right way of Walking: Avoid doing these activities during walking otherwise you will be in trouble

હેલ્થ ટિપ્સ / સવાર-સાંજ દોડ્યા કરો છો તો પણ નથી થતો કોઈ ફાયદો? વોક પર નીકળો ત્યારે ન કરતાં આ 5 ભૂલો, પરસેવો નકામો પડશે

Vaidehi

Last Updated: 06:21 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૉકિંગથી ફાયદો ત્યારે જ મળી શકે છે જ્યારે તેને યોગ્ય રીતે કરવામાં આવે. તેથી વૉક કરવા નીકળો એ પહેલા કેટલીક બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખજો.

  • વૉકિંગ કરવાથી શરીરને મળે છે અનેક ફાયદા
  • વૉક કરતાં સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું
  • નહીંતર ફાયદાની જગ્યાએ નુક્સાન પણ થઈ શકે છે

શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા માટે આજકાલ મોટી સંખ્યામાં લોકો કસરત અને વર્કઆઉટ કરે છે. ઘણાં લોકો એવા પણ છે જે હેવી વર્ક આઉટનાં કારણે સવાર-સાંજ વૉક પર નિકળી જાયે છે. વૉકિંગ પણ ફિટનેસ માટે ઉત્તમ માનવામાં આવે છે. જો કે વૉકિંગનો ફાયદો ત્યારે જ મળી શકે છે જ્યારે તેને યોગ્ય રીતે કરવામાં આવે. તેથી જ્યારે પણ વૉક પર નિકળો ત્યારે નીચે આપેલી કેટલીક બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખજો.

શરીરનું સાચું પોશ્ચર
વૉક કરવાનો ફાયદો ઊઠાવવા ઈચ્છો છો તો સૌથી પહેલા બોડી પોશ્ચરમાં સુધાર કરવો જોઈએ. વૉક કરતાં સમયે ક્યારે શરીરને નીચેની તરફ નમાવવું ન જોઈએ. તેનાથી પીઠમાં ખેંચાણ આવે છે અને સંતુલન બગડે છે.

હાથોને સ્વિંગ કરવું
ઘણાં લોકોને આદત હોય છે કે પગે ચાલતાં સમયે તેઓ પોતાનાં હાથોને સ્વિંગ નથી કરતાં. ચાલતાં સમયે હાથોને સ્વિંગ કરવું સારું માનવામાં આવે છે. તેનાથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે.

ખોટા ફુટવેર પહેરવાં
વૉક કરવા માટે યોગ્ય ફુટવેર પહેરવું પણ જરૂરી હોય છે. જો યોગ્ય ફુટવેર પહેરીને વૉક ન કરવામાં આવે તો મુશ્કેલીઓ વધી શકે છે. તેના લીધે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે અને પગમાં ચીરા પણ પડી શકે છે.

શરીરને હાઈડ્રેટ રાખવું
વૉક કરતાં સમયે શરીરને હંમેશા હાઈડ્રેટ રાખવું જોઈએ. પરિણામે થાક અને નબળાઈ આવતી નથી. શરીરને હાઈડ્રેટ ન રાખવાનાં કારણે સ્નાયુઓમાં થાક અને ખેંચાણ આવી શકે છે તેથી પાણી પીતા રહેવું જોઈએ.

નીચેની તરફ ન જોવું
કેટલાક લોકો વૉક કરતાં સમયે નીચેની તરફ નજર રાખે છે. તો કેટલાક મોબાઈલ ચલાવે છે. આ રીતે વૉ કરવાથી નુક્સાન થાય છે. પીઠ અને શરીરમાં દુ:ખાવો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ