બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / review-xiaomis-mi-mix-25-mini-speaker-launched-now-price-and-features

NULL / માત્ર આટલી કિંમતમાં Xiaomiએ લોન્ચ કર્યુ મિની સ્પીકર

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Xiaomiએ નવો Mi MIX 2S સ્માર્ટફોન લોન્ચ કરવાની સાથે Mi ગેમિંગ લેપટોપને તાજેતરમાં જ શાંઘાઈમાં થયેલી એક ઈવેન્ટમાં લોન્ચ કર્યું. ઓછી કિંમતે શ્રેષ્ઠ ફીચર્સવાળી ટેક પ્રોડક્ટસ આપવા માટે જાણીતા Xiaomiએ મિની સ્પીકર લોન્ચ કર્યું છે. ગયા વર્ષે જ Xiaomiના સ્માર્ટ સ્પીકર્સની માર્કેટમાં એન્ટ્રી થઈ છે.

નવું વોઈસ એક્ટીવેટેડ આસિસ્ટન્ટ Mi AI મિની સ્પીકર છે. આ સ્પીકરની સ્પર્ધા Amazon Echo Dot Google Home Mini Apple HomePad સાથે થશે. Xiaomiના આ નવા સ્પીકરની કિંમત 1800 રૂપિયા છે. આટલી ઓછી કિંમતે મિની સ્પીકર લોન્ચ કરતા બજારમાં આની ઘણી ચર્ચા થઈ રહી છે.

Xiaomi LED TVથી માંડીને ઈલેક્ટ્રીર સ્કૂટર સુધી બજારમાં એન્ટ્રી કરી છે. આ ચીની કંપની Apple Amazon અને Google સાથે સ્પર્ધામાં છે. આ સ્પીકર અવાજથી કંટ્રોલ થાય છે. આ એટલું નાનું છે કે તેને હથેળીમાં રાખી શકાય છે. આમાં ઈનબિલ્ટ માઈક્રોફોન પણ છે.

આ મિની સ્પીકરમાં ટોપ પર એક નેવિગેશન બટન પણ છે. જેની મદદથી પ્લે પૉઝ ફૉરવર્ડ અને એક માઈક્રોફોનને પણ એક્ટિવ કરી શકાય છે. આને એક રિમાઈન્ડર તરીકે પણ વાપરી શકાય છે. આ ડિવાઈસ યુઝર્સને 3.5 કરોડ પુસ્તકો અને સોન્ગસ એક્સેસ કરવાની પરમિશન આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ