બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Retail inflation declines to 11-month low of 5.88 pc in November

ઈકોનોમી / મોંઘવારીના મોરચે મોટી રાહત, ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતાં નવેમ્બરમાં 11 મહિનાના તળિયે પહોંચી

Hiralal

Last Updated: 06:39 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના મોરચે એક મોટી રાહત મળી છે. નવેમ્બર 2022માં છૂટક મોંઘવારી ઘટીને 11 મહિનાના તળિયે પહોંચી છે.

  • મોંઘવારીના મોરચે નવેમ્બર લઈને આવ્યો રાહતની ખબર
  • 11  મહિનાના તળિયે પહોંચી છૂટક મોંઘવારી
  • નવેમ્બરમાં ઘટીને થઈ 5.88 ટકા
  • ઓક્ટોબર 2022માં હતી 6.77 ટકા 

મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે. નાણા મંત્રાલયના આંકડા મુજબ નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબર 2022માં છૂટક મોંઘવારી 6.77 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 5.88 ટકા થઈ છે આ રીતે છૂટક મોંઘવારીમાં મોટો ઘટાડો આવતા ઈકોનોમીની ગાડી પણ સડસડાટ દોડશે અને લોકોને પણ રાહત મળશે. 

શા માટે છૂટક મોંઘવારીમાં આવ્યો ઘટાડો 
ખાદ્ય પદાર્થોના મોંઘવારી દરમાં ઘટાડો થવાને કારણે છૂટક મોંઘવારી ઘટી છે.  ઓક્ટોબરમાં શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી 6.53 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 3.69 થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 7.30 ટકા હતી જે નવેમ્બરમાં ઘટીને 5.22 ટકા પર આવી ગઈ છે. 

IIP માં ઘટાડો
એક તરફ નવેમ્બરમાં રિટેલ ફુગાવાના મોરચે રાહત મળી છે, તો બીજી તરફ ઓક્ટોબરમાં આઇઆઇપી એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટીને -4 ટકા થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનામાં માઇનિંગ ગ્રોથ 4.6 ટકાથી ઘટીને 2.5 ટકા થયો છે. તે જ સમયે, મેન્યુફેક્ચરિંગ ગ્રોથને જોરદાર ઝટકો લાગ્યો છે, તે 1.8% થી ઘટીને -5.6% પર આવી ગયો છે. વીજળી ગ્રોથની વાત કરીએ તો તે 11.6 ટકાથી ઘટીને 1.2 ટકા પર આવ્યો છે. 

રિટેલ ફુગાવો સરેરાશ 6.6 ટકા
આરબીઆઈની લેટેસ્ટ આગાહી મુજબ, રિટેલ ફુગાવો ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સરેરાશ 6.6 ટકા રહ્યો છે, જે આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં ઘટીને 5.9 ટકા અને એપ્રિલથી જૂન 2023માં 5 ટકા થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ