બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / republic day parade 2024 buy online and offline tickets for 26 january parade

Republic Day Parade / પ્રજાસત્તાક દિવસની પરેડમાં જવાનું વિચારી રહ્યાં છો? તો નોટ કરી લો ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 04:00 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતંત્ર દિવસના અવસરે વિજય ચોક પર પરેડનું આયોજન કરવામાં આવે છે. ગણતંત્ર દિવસની પરેડ માટે ટિકીટ બુક કરાવવી હોય તો તે માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ શું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ગણતંત્ર દિવસના અવસરે પરેડનું આયોજન
  • ટિકીટ બુક કરાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
  • ઓનલાઈન અને ઓફલાઈન બુક કરો ટિકીટ

ગણતંત્ર દિવસના અવસરે વિજય ચોક પર પરેડનું આયોજન કરવામાં આવે છે. જો તમે પણ આ પરેડ જોવા માંગો છો તો તમે ટિકીટ બુક કરાવી શકો છો. ગણતંત્ર દિવસની પરેડ માટે ટિકીટ બુક કરાવવી હોય તો તે માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસ શું છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલય અનુસાર સત્તાવાર વેબ પોર્ટલ www.aamantran.mod.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

ઓનલાઈન ટિકીટ ખરીદવા માટેની પ્રોસેસ

  • ગણતંત્ર દિવસની પરેડની ટિકીટ મેળવવા માટે લોગિન કરો અથવા નવું એકાઉન્ટ બનાવો. 
  • વ્યક્તિગત માહિતી (નામ, જન્મતિથિ, મોબાઈલ નંબર) ફીલઅપ કરો.
  • મોબાઈલ નંબર પર જે OTP મોકલવામાં આવે તે વેરિફાય કરો. 
  • હવે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનમાં FDR ગણતંત્ર દિવસ પરેડ, ગણતંત્ર દિવસ પરેડ, બીટિંગ ધ રિટ્રીટ હશે, તેમાંથી કોઈએક વિકલ્પની પસંદગી કરો.
  • સત્યાપન ઉદ્દેશ્ય માટે જરૂરી જાણકારી આપો અને ફોટો આઈડી અપલોડ કરો. 
  • ઓનલાઈન પેમેન્ટ કરીને ટિકીટ ડાઉનલોડ કરો. 

વધુ વાંચો: અયોધ્યામાં જે હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા, તેનાથી કંપી ઉઠે છે દુશ્મનો, જાણો ALH ધ્રુવની ખાસિયત

ઓફલાઈન ટિકીટ ખરીદવા માટેની પ્રોસેસ
ભારત સરકાર પ્રવાસન કાર્યાલય અને DTDC કાઉન્ટર તથા IDTC ટ્રાવેલ કાઉન્ટર પરથી ઓફલાઈન ટિકીટ ખરીદી શકાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ