બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:10 PM, 5 January 2024
ADVERTISEMENT
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ એક નિશ્ચિક સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ સમયે મંગળ ધન રાશિમાં બિરાજમાન છે. જ્યારે શનિની દ્રષ્ટી મંગળ પરથી હટી ગઈ છે. જેથી તે દરેક રાશિમાં શુભ ફળે આપે છે. પરંતુ મિથુન રાશિના મંગળ સાતમા ભાવમાં વિરાજમાન છે. એવામાં શનિ અને રાહુની બંનેની નવમી દ્રષ્ટી મંગળ પર પડી રહી છે.. જેના કારણએ રાજભંગ નામનો રાજયોગ નિર્માણ થઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજભંગ યોગ બનવાથી કેટલીક રાશિઓ પર સારો પ્રભાવ પડશે તો કેટલી રાશિની મુશ્કેલી વધી જશે. આવો જાણીએ આ રાજયોગની કઈ રાશિ પર શું અસર થશે.

ADVERTISEMENT
તમને જણાવી દયે કે રાજભંગ યોગ મંગળના રાશિ પરિવર્તનની સાથે સમાપ્ત થઈ જશે. એવામાં મંગળ 5 ફેબ્રુઆરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેથી રાજભંગ યોગ 5 ફેબ્રુઆરી 2024 સુધી રહેશે.
મિથુન
આ રાશિમાં મંગળ સાતમા ભાવમાં બીરાજમાન છે અને રાજભંગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. એવામાં આ રાશિના લોકોને લાભ થશે..મંગળમાંથી ગુરૂની રાશિમાં પ્રવેશ કર્યો છે. જેથી મંગળની સાથે સાથે ગુરૂની કૃપા પણ આ રાશિના લોકો પર પડશે. કર્જમાંથી છુટકારો મળશે. આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત બનશે.. કાનુની કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી રૂકાવટ પણ દુર થશે. આ સાથે જ પરાક્રમ, સાહસ અને ઉત્સાહમાં વધારો થશે.. જેના કારણએ નોકરી કરતા લોકોને લાભ થશે.. બોસની સાથેના સંબંધો સારા રહેશે.. સમાજમાં તમારૂ માન વધશે.
ADVERTISEMENT
સિંહ
રાજભંગ યોગ સિંહ રાશિના લોકો માટે લાભારી રહેશે.મંગળના ગોચરથી આ રાશિના લોકોના જીવનમાં ખુશી આવશે.. લાંબા સમથી અટલે કામો પૂરા થઈ જશે.. જીવનમાં રહેલી નિરાશા દુર થશે. આ સાથે જ તમને પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. બિઝનેસમાં સતત થઈ રહેલા નુકસાનમાંથી તમને છુટકારો મળશે.. મોટા ભાઈ અને બહેનનો પુરો સહયોગ મલશે.. સાથે જ માતા પિતાનું સ્વાસ્થય સારૂ રહેશે.. ટોચના અધિકારીઓ સાથે તમારૂ મુકાલાત થશે. જેના કારણે તમારા કેરિયરમાં લાભ થશે..સંતાન તરફથી ખુશ ખબરી મળી શકે છે.. તમારા જીવનમાં તમને પરિવર્તન જોવા મળશે..
કર્ક
રાજભંગ યોગ બનવાથી આ રાશિના લોકોને વિશેષ લાભા પ્રાપ્ત થશે. મંગળ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડશે. આ સાથે જ પરિવાર સાથે તમે સારો સમય પસાર કરી શકશો. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.. પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. વિદેશ જવાના યોગ બની રહ્યાં છે. મંગળનીબારમાં ભાવમાં દ્રષ્ટી છે.. જેથી તમારી અંદર રહેલી ચિંતા, ડર અને પરેશાની દુર થશે. નવો વેપાર કે નવી નોકરી શરૂ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.