ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કબજિયાતની સમસ્યાથી રાહત, વજન પણ ઘટશે, આ રીતે ખાઓ મેથીના દાણા
9 ફોટો ગેલેરી
Last Updated: 12:51 AM, 15 November 2025
1/9
2/9
ADVERTISEMENT
3/9
4/9
ADVERTISEMENT
5/9
એના માટે 1-2 ચમચી મેથીને આખી રાત એક નાના બાઉલમાં પાણીમાં પલાળીને રાખો. જો સ્વાદ તેજ લાગે તો તેમાં હૂંફાળા પાણી કે થોડું મધ સાથે ભેળવી શકાય છે. બે ચમચીથી વધુ ન લો. નહીં તો વધારે ફાઇબર પેટ ખરાબ કરી શકે છે. સવારે ખાલી પેટે બીજને સારી રીતે ચાવીને ખાઓ અને બાકીનું પાણી પી લો
6/9
ADVERTISEMENT
7/9
8/9
મેથીનો સૌથી મોટો ફાયદો એ છે કે,તે બ્લડ સુગર સંતુલીત રાખે છે. તેમાનું ગેલેક્ટોમેનન ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સને ધીરેથી પચાવે છે જેનાથી સુગર અચાનક નથી વધતું. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો પલાળેલી મેથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે, ખાવાનુ ઘટાડે છે અને ભૂખને કંટ્રોલમાં રાખે છે. પાચનતંત્ર સ્વસ્થ થવાથી ચયાપચયમાં સુધારો થાય છે.
ADVERTISEMENT
9/9
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા