ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / reliance-jio-offers-5gb-daily-data-to-jiolink-users-with-three-new-plans

NULL / JIOનો ડબલ ધમાકો : જારી કર્યા 3 નવા પ્લાન દરરોજ મળશે 5GB ડેટા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જિયોએ પોતાના પોસ્ટ પેડ અને પ્રી પેડ યૂઝર્સ માટે ઘણા બધા પ્લાન રિલીઝ કર્યા બાદ એક વખત ફરીથી માર્કેટમાં ત્રણ નવા પ્લાન ઊતાર્યા છે જો કે આ વખતે જિયોએ જિયોલિંક વાઇફાઇ હોટ્સપોટ માટે આ પ્લાન પેશ કર્યા છે. તમને જણાવી દઇએ કે જિયોલિંક હાલમાં લોન્ચ થયું નથી પરંતુ કેટલાક શહેરોમાં એનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. 

પ્રી વ્યૂ ઓફર હેઠલ જિયોલિંકને 2500 રૂપિયામાં ખરીદી શકાય છે પરંતુ જો તમે પહેલાથી જ જિયોલિંકનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે કંપનીએ ત્રણ નવા પ્લાન બજારમાં ઊતાર્યા છે જેમાં 699 2099 અને 4 199 રૂપિયાનો પ્લાન સામેલ છે. 

સૌથી પહેલા 699 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો એની મર્યાદા 28 દિવસની છે અને એમાં રોજ 5 GB એટલે કે કુલ 140 gb ડેટા મળશે. ડેટા ખતમ થઇ ગયા બાદ સ્પીડ 64Kbps થઇ જશે. આ ઉપરાંત ડબલ ધમાકા ઓફર હેઠળ કુલ 16 GB ડેટા વધારે પણ મળશે. 

2 099 રૂપિયાના પ્લાનમાં રોજ 5 GB જેટા મળી રહ્યો છે પરંતુ એની મર્યાદા 98 દિવસની છે. એમાં જિયો ડબલ ધમાકા ઓફરને મળીને કુલ 538 GB ડેટા મળશે. 

4 199 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો એમાં પણ રોજ 5 gb ડેટા મળશે અને મર્યાદા 196 ડિવસની હશે. આ પ્લાનમાં કુલ 1 076 gb ડેટા મળશે. જો કે એમાંથી કોઇ પણ પ્લાનમાં કોલિંગ અને મેસેજની સુવિધા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ