બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / reliance jio 349 rupee 499 rupee 999 rupee and 3499 rupee recharge plan offering daily 3gb data
Noor
Last Updated: 01:54 PM, 15 September 2021
ADVERTISEMENT
જિયોનો 349 રૂપિયાનો પ્લાન
350થી પણ ઓછી કિંમતના આ પ્લાનમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યું છે. આમાં અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજ 100 એસએમએસ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહે છે.
ADVERTISEMENT
જિયોનો 499 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 499 રૂપિયાના રિચાર્જની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે. ઉપરાંત, 6GB વધારાનો ડેટા મળે છે. એટલે કે આ પ્લાનમાં કુલ 90GB ડેટા આપવામાં આવ્યો છે. આ પ્લાન કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. ઉપરાંત, ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ફ્રી મળે છે.
જિયોનો 999 રૂપિયાનો પ્લાન
1000થી પણ ઓછી કિંમતના આ પ્લાનમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યું છે. આમાં અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજ 100 એસએમએસ મળે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આમાં રિલાયન્સ જિયો પ્લાન્સની સાથે જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે.
જિયોનો 3499 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયો પાસે 3499 રૂપિયાનો પ્લાન પણ છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે. એટલે કે Jioના આ પ્લાનમાં કુલ 1095 GB ડેટા મળે છે. આ પ્લાન કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. ઉપરાંત, Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.