બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / register on pm kisan mobile app goi and get rs 6000 rupees check process details here
ADVERTISEMENT
PM Kisan Samman Nidhi Yojanaના આધારે સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. આ મદદ 3 હપ્તામાં આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ સ્કીમનો 9મો હપ્તો જાહેર કરી ચૂક્યા છે. આ સ્કીમના આધારે કોરોના મહામારીના સમયે નાના ખેડૂતોને 1 લાખ રૂપિયાથી વધારેની મદદ મળી ચૂકી છે. આ સ્કીમને મોદી સરકારે ફેબ્રુઆરી 2019માં શરૂ કરી હતી.

ADVERTISEMENT
PM KISAN જીઓઆઈ મોબાઈલ એપથી કરો રજિસ્ટ્રેશન
પીએમ કિસાનના ઓનલાઈન પોર્ટલ www.pmkisan.gov.in કે મોબાઈલ એપની મદદથી ચેક કરી શકાય છે. આ સાથે તેના વિસ્તારને વધારવા માટે National Informatics Centreએ મોબાઈલ એપ ડેવલપ અને ડિઝાઈન કરી છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે નજીકના પોસ્ટ ઓફિસ સીએસસી કાઉન્ટરથી રજિસ્ટ્રેશન કરી શકો છો.
જાણો શું છે રજિસ્ટ્રેશનની સરળ પ્રોસેસ

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.