તમારા કામનું / રાશનકાર્ડમાં પરિવારના સભ્યનું નામ એડ કરાવવું છે? તો આ સરળ પ્રોસેસથી ઘરે બેઠા થઈ જશે અપડેટ

Ration Card Update online process stepwise with required documents one nation one ration card

ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે લોકડાઉને કારણે કેન્દ્ર સરકાર મોટા પાયે આ કાર્ડ દ્વારા અનાજનું વિતરણ કરી રહી છે. જેથી કોઈ ગરીબ ભૂખ્યા ન રહે. ઉપરાંત ઘણી સરકારી યોજનાઓમાં રાશન કાર્ડ હોવું ફરજિયાત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ