બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh gave his statement on nude photoshoot to police

પૂછપરછ / ન્યુડ ફોટોશૂટ મામલે 2 કલાક સુધી ચાલી રણવીર સિંહની પૂછપરછ, બોલ્યો પહેલા ખબર હોત તો...

Khevna

Last Updated: 01:48 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહની ન્યૂડ ફોટોશૂટ મામલે પૂછપરછ કરવામાં આવી જેમાં તેમણે કહ્યું કે મને ખ્યાલ ન હતો કે આટલો મોટો વિવાદ ઊભો થઈ જશે.

  • ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહની પોલીસે કરી પૂછતાછ 
  • પૂછતાછ દરમિયાન રણવીર સિંહ શાંત રહ્યા 
  • લીગલ એડવાઇઝ માનીને રણવીર રહ્યા ચૂપ 

 

ન્યૂડ ફોટોશૂટને લઈને એક્ટર રણવીર સિંહ સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર રણવીર સિંહની તસવીરોએ વિવાદ ઊભો કર્યો હતો. ન્યૂડ ફોટોસને લઈને રણવીર સિંહ સામએ કેઆ પણ દાખલ થયો હતો. હવે એક્ટર આ મામલે જુઓ શું કહે છે. 

રણવીરે આપ્યું પોલીસને નિવેદન 
જાણકારી અનુસાર, મુંબઈ પોલીસને પોતાની ન્યૂડ તસવીરો વિષે વાત કરતા રણવીર ઘણા શાંત રહ્યા. રણવીર પોતાનું નિવેદન આપવા મન્ડે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી મુંબઈનાં ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા. 

વિવાદ પર શા માટે ચૂપ રહ્યા રણવીર?
અમુક રિપોર્ટ અનુસાર, જ્યારે રણવીર સિંહની ન્યૂડ તસવીરો પર વિવાદ શરૂ થયો, ત્યારથી તેમણે પોતાની લીગલ ટીમનાં કહેવાય પર મૌન સાધ્યું હતું. તસવીરો પર વિવાદ થયા બાદ રણવીરને આ વિષે મીડિયાને કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની મનાઈ કરવામાં આવી હતી. વિવાદ બાદ રણવીર પાસે કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા, પણ તેમણે લીગલ એડવાઇઝ ફોલો કરતાં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. 

લીગલ એડવાઇઝ માનીને રણવીર રહ્યા ચૂપ 

જાણકારી અનુસાર, રણવીરનાં વકીલે તેમને સલાહ આપી હતી કે આ મામલામાં માત્ર પોલીસને જ પોતાનું સ્ટેટમેન્ટ આપે, બાકી મીડિયા સાથે આ વિષે વાત ન કરે. રિપોર્ટ અનુસાર, પૂછપરછ દરમિયાન, રણવીર ઘણા શાંત રહ્યા. 

રિપોર્ટ અનુસાર, રણવીરે નિવેદનમાં કહ્યું કે શૂટ દરમિયાન, તેમને એ વાતનો અંદાજો ન હતો કે તસવીરો પર આટલો વિવાદ ઊભો થઈ જશે. રણવીરે કહ્યું કે તેમણે ટીમ પાસેથી મળેલી ક્રિએટિવ ગાઈડલાઇન્સને ફોલો કરતાં માત્ર એક એક્ટર તરીકે પોતાનું કામ કર્યું છે. રણવીરને આ મામલામાં આગળ પણ સમન્સ મોકલવામાં આવશે કે નહીં હાલમાં આ વિષે કોઈ જાણકારી સામે આવી નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ