ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Raksha Bandhan 2022 muhurat time today in gujarati

Raksha Bandhan 2022 / રક્ષાબંધન પર આ વખતે 200 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, આ શુભ ઘડીમાં ભાઈને બાંધો રાખડી

Published By: Parth

Last Updated: 07:37 AM, 11 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈ બહેનના પ્રેમનો સૌથી મોટો તહેવાર એટલે રક્ષા બંધન, આજે દેશભરની કરોડો બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધશે, આ વર્ષે 200 વર્ષ બાદ શુભ સંયોગ બની રહ્યો છે.

ADVERTISEMENT

  • દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી 
  • 200 વર્ષ બાદ આજે બની રહ્યો છે શુભ યોગ 
  • 3 ખાસ મુહૂર્તમાં ભાઈના હાથ પર બાંધો રાખડી 

Raksha Bandhan 2022 muhurat time: રક્ષાબંધન 11મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આજના દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધશે. એવામાં જ્યોતિષો કહી રહ્યા છે કે આ વર્ષે 200 વર્ષ બાદ શુભ સંયોગ બન્યો છે.  

200 વર્ષ બાદ શુભ સંયોગ 
નોંધનીય છે કે ગુરુદેવ બૃહસ્પતિ અને શનિ વક્રી અવસ્થામાં પોતપોતાની રાશિઑમાં છે, ગ્રહોમાં આવો અદ્ભુત સંયોગ 200 વર્ષ બાદ બની રહ્યો છે. આ વખતે રક્ષાબંધન પર શંખ અને હંસ નામના રાજયોગ પણ બની રહ્યા છે.  જેના કારણે મહત્વ હજુ વધી જાય છે. જે લોકો 12મી તારીખે રક્ષાબંધન ઉજવવાનું વિચારી રહ્યા છે તેઓ પાસે સવારના 7 વાગીને 6 મિનિટ સુધીનો જ સમય છે, જે બાદ પૂનમ સમાપ્ત થઈ જાય છે. 

રક્ષા બંધન પર શુભ મુહૂર્ત: 
1. અભિજીત મુહૂર્ત: બપોરે 12થી 12.53 સુધી 
2. વિજય મુહૂર્ત: બપોરે 2.39થી 3.32 વાગ્યા સુધી 
3. અમૃત કાળ: સાંજના 6.55થી 8.20 સુધી 

સંકળાયેલા મુદ્દાઓ

raksha bandhan 2022 Raksha Bandhan 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ