બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / બોલિવૂડ / raju srivastav health better after reducing antibiotic dose johnny lever reached aiims

ફેરફાર / રાજૂ શ્રીવાસ્તવની તબિયતને લઈને સૌથી મોટી અપડેટ, દવાનો ડોઝ ઓછો કરવાની અસર દેખાઈ

Premal

Last Updated: 01:38 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં 11 દિવસથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં પહેલા કરતા ફેરફાર થયો છે. તબીબોનુ કહેવુ છે કે હેવી એન્ટીબાયોટિક ડોઝ ઘટાડી દેવામાં આવ્યો છે.

  • રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થયો સુધાર
  • હેવી એન્ટીબાયોટિક ડોઝ ઘટાડી દેવામાં આવ્યાં
  • રાજુ શ્રીવાસ્તવની લાંબી ઉંમર માટે પરિવારજનોએ આ શુભ કામ કર્યુ

રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થયો છે ફેરફાર 

પોતાની હસાવવાની કલાથી બધાને હાસ્યના રંગમાં રંગનારા રાજુ શ્રીવાસ્તવની તબિયત પહેલા કરતા સુધારી છે. રાજુ શ્રીવાસ્તવનુ બ્લડ પ્રેશર હવે થોડુ કંટ્રોલમાં આવ્યું છે. દિલ્હી એઈમ્સમાં છેલ્લાં ઘણા દિવસોથી દાખલ રાજુ શ્રીવાસ્તવની તબિયત હવે 11મા દિવસે કંટ્રોલમાં આવી છે. જો કે, ઓક્સિજનને હવે 20 ટકાથી વધારીને 50 ટકા કરી દીધો છે. 

રાજુ શ્રીવાસ્તવની લાંબી ઉંમર માટે આ શુભ કામ કરાયું

તો રાજુ શ્રીવાસ્તવનો આખો પરિવાર એઈમ્સમાં તેના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. આ દરમ્યાન તેમના પીઆરઓ ગર્વિત નારંગે જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવની લાંબી ઉંમરની પ્રાર્થના કરી પત્ની શિખા, પુત્રી અંતરા, પુત્ર આયુષ્માન, નાના ભાઈ દીપૂ શ્રીવાસ્તવ, કાજુ શ્રીવાસ્તવ અને મોટાભાઈ સીપી શ્રીવાસ્તવ, પીપી શ્રીવાસ્તવ, રમન શ્રીવાસ્તવ તરફથી કાનપુુરમાં 51 લીમડાના છોડ લગાવવામાં આવ્યાં છે. આ શુભ કામ કાનપુર સ્થિત તેના પૈતૃક રહેઠાણની પાસે રોપવામાં આવ્યાં છે.

પત્ની શિખાને પણ રાજુ શ્રીવાસ્તવને મળવાની મંજૂરી નથી

બીજી તરફ ઈન્ફેક્શનના ડરથી હવે કોઈને પણ રાજુ શ્રીવાસ્તવ પાસે મળવાની મંજૂરી મળશે નહીં. કોમેડિયનના શરીરમાં સંક્રમણ ફેલાયા બાદ માત્ર પત્ની શિખાને ICUમાં જવાની મંજૂરી હતી. જેને હવે રોકી દેવામાં આવી છે. આ મામલે ડૉકટરો તરફથી કહેવામાં આવ્યું છે કે રાજુને હવે કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી દૂર રાખવો પડશે. એવામાં અહેવાલ મુજબ તેમની સારવાર માટે હાજર નર્સિગ સ્ટાફ ડ્યુટી દરમ્યાન ICUમાંથી બહાર પણ આવતા નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ