બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot research conducted in, a shocking number of divorces has been revealed

રાજકોટ / સમાધાન પંચે 1 હજાર પરિવારને તૂટતાં બચાવ્યા, રિસર્ચમાં જાણવા મળ્યા છૂટાછેડાં લેવાના કારણો

Dinesh

Last Updated: 07:28 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં થયેલા સંશોધનમાં છુટાછેડાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતીએ છૂટાછેડા લીધા છે

હાલના આધુનિક યુગમાં છૂટાછેડા લેવું જાણે સામાન્ય બની ગયું હોય તેમ છુટાછેડાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં થયેલા સંશોધનમાં છુટાછેડાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતીએ છૂટાછેડા લીધા છે.

છૂટાછેડાનું પ્રમાણ વધ્યું

સામાન્ય રીતે છુટાછેડાના કારણોમાં વધુ પડતો સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ, સહનશક્તિનો અભાવ, દેખાદેખી,અલગ વિચારસરણી જેવા કારણો સામે આવ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ઘટે તે માટે સમાધાન પંચ પણ કાર્યરત છે. જેમાં સમાજના વડીલો, આગેવાનો સંવાદ કરીને અને મધ્યસ્થી કરીને સમસ્યાનું સમાધાન લાવે છે. આ સંસ્થાઓએ એક વર્ષમાં 1000 પરિવારને તૂટતાં બચાવ્યા છે.

વાંચવા જેવું: શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઘટાડો

સમાધાનની ફાર્મયુલા ?

રાજકોટમાં નોટરી એસો.ના ચોપડે કાયદેસર નોંધાયેલ છૂટાછેડાના આંકડાની વાત કરીએ તો રાજકોટ શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતી સામાજિક રીત-રિવાજ પ્રમાણે છૂટાછેડા લીધા છે. વડીલોના સમજણથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધારી શકાય છે તેવું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજે તો સમાધાન માટે પંચ પણ બનાવ્યું છે. સમાધાનની ફાર્મયુલા કેટલાક અંશે સફળ થઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ