બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot Railway Division has canceled 4 trains every Saturday and Sunday till August 28

તમારા કામનું / વિકેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો: સૌરાષ્ટ્ર તરફની ચાર ટ્રેનો થઈ રદ્દ

ParthB

Last Updated: 10:38 AM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વિકેન્ડમાં ટ્રેન મારફતે સૌરાષ્ટ્ર તરફ ફરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે.

  • જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ રદ
  • 28 ઓગસ્ટ સુધી દર શનિવાર,રવિવાર રદ

જો તમે વિકેન્ડમાં સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરીને ફરવાની વિચારતા હોવતો આ સમાચાર તમારા માટે એટલા માટે મહત્વના છે કે, રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો ટેકનીકલ કારણો સર કેન્સલ કરવામાં આવી છે.

અગામી 28 ઓગસ્ટ સુધી દર શનિ- રવિ આ ટ્રેન રદ રહેશે

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેન રદ કરાઇ છે. જેમાં જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ આગામી 28મી ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે  રદ કરવાનો નિર્ણય લીધો છે આવી હતી. 

આ ટ્રેન રદ કરાઇ
 
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Division rajkot till August train canceled ટ્રેન કેન્સલ રાજકોટ રેલવે ડિવિઝન rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ