ગોલમાલ / રાજકોટ મનપાએ કન્ટેનમેન્ટ ઝોન માટે 2.50 કરોડ પતરાનું ભાડુ ચુકવ્યુ, ભાડા જેટલા પૈસામાં નવા પતરા આવી જાય

rajkot municipal corporation scme in due covid 19 pendamice

રાજકોટમાં કોરોના પાછળ થયેલા ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ મનપાએ કોરોના પાછળ 3 કરોડનો ખર્ચ કર્યો છે. કોરના પાછળ ખર્ચને લઈને મનપાને વિપક્ષે આડેહાથ લીધું હતુ, 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ