ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં પોલીસકર્મીએ મહિલા પોલીસકર્મીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, બીભત્સ વીડિયો દેખાડ્યો

ક્રાઈમ / રાજકોટમાં પોલીસકર્મીએ મહિલા પોલીસકર્મીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, બીભત્સ વીડિયો દેખાડ્યો

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 12:39 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પોલીસકર્મીએ મહિલા પોલીસકર્મીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

રાજકોટના ઘંટેશ્વર SRP ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા 55 વર્ષીય ASI નરેન્દ્રસિંહ જાડેજાએ બે બાળકીને ન્યૂડ વીડિયો બતાવી તેની સાથે અડપલાં કર્યાં હતા. પોલીસે આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે. નરેન્દ્રસિંહ જાડેજા 8 વર્ષની બે વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં હતા.

સગીરાને લલચાવી પોલીસકર્મીએ દુષ્કર્મ આચર્યું

આરોપીએ સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટ SRPમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘંટેશ્વર SRP કેમ્પમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ 7 વર્ષની બાળકી 17 નવેમ્બરે ઘર પાસે રમી રહી હતી, દરમિયાન બાળકીનો ઉછેર કરનાર પાલક દાદા તેના ઘરે આવ્યા હતા. ઘર પાસે રસ્તામાં જ આરોપી નરેન્દ્રસિંહ જાડેજાને જોઈ દીકરી અચાનકથી ડઘાઈ ગઈ હતી. બાળકીના વર્તનમાં ફેરફાર જણાતાં પાલક દાદાએ પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ સાચી વાત જણાવી હતી જે પછી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જૂનાગઢમાં કચરો ભર્યા બાદ ટ્રક આગળ વધારતાં પિતાને ખબર ન પડી કે દીકરી આગળ રમતી હતી, 3 વર્ષની માસૂમનું મો*ત

બીજા એક પરિવારની બાળકી સાથે પણ અડપલાં

SRP કેમ્પમાં રહેતા અન્ય એક પરિવારની બાળકી સાથે પણ આરોપીએ આ જ પ્રકારના અડપલાં કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં આરોપી નરેન્દ્રસિંહ જાડેજાની દીકરી પોતાના ઘરે જ બાળકોને ટ્યુશન કરાવતી હોવાથી તેની જ એક વિદ્યાર્થિની સાથે આરોપીએ અડપલાં કર્યાનું સામે આવતા બાળકીના પરિવારે પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ