બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / અજબ ગજબ / Rajasthan Shocker: Woman Dragged on Car Bonnet in Hanumangarh

પિચાશી ઘટના / VIDEO : નથી જોવાતું આવું ! મહિલા સાથે રમાઈ જબરી રમત, વીડિયો વાયરલ થતાં મચ્યો મોટો હડકંપ

Hiralal

Last Updated: 02:58 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના હનુમાનગઢમાં એક સનકી ડ્રાઈવરે મહિલાને તેની કારના બોનેટ પર ઢસડીને તેનો જીવ જોખમમાં મૂક્યો હતો.

  • રાજસ્થાનના હનુમાનગઢમાં સનકી ડ્રાઈવરનું કૃત્ય
  • મહિલાને કારના બોનેટ પર ઘસડી
  • લોકો દોડ્યાં તો સ્પીડ વધારી મૂકી 

રાજસ્થાનના હનુમાનગઢમાં એક સનકી ડ્રાઇવરે કારના બોનેટ પર મહિલાને લગભગ અડધો કિલોમીટર સુધી ઘસડીને લઇ ગયો હતો. મહિલા પોતાનો જીવ બચાવવા માટે ચીસો પાડતી રહી અને બોનેટ પર લટકતી રહી. આ ઘટના બુધવારે ધોળા દિવસે રસ્તા પર બની હતી. ઘટના સમયે લોકો બજારમાં હાજર હતા. જ્યારે તેઓએ મહિલાને કાર પર લટકતી જોઈ, ત્યારે તેઓ તેને બચાવવા માટે આગળ-પાછળ દોડ્યા, પરંતુ કાર ચલાવનાર વ્યક્તિએ ઝડપ વધારી દીધી. આ રીતે તેણે મહિલાને અડધો કિલોમીટર સુધી ખેંચી લીધી. એવું લાગતું હતું કે તે કોઈનાથી ડરતો નથી. જ્યારે લોકો તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તે ગતિ વધારીને ભાગી રહ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. જો કે મહિલા અને ડ્રાઇવર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જાણકારી અનુસાર મહિલા તરફથી કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. હાલ રાજસ્થાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા એસયુવીનું હૂડ પકડીને ઉતરવા માટે તરફડિયા મારી રહી છે પરંતુ કાર ચાલક તેની બોનેટ પર બેસાડીને ઘસડી રહ્યો છે. 

સીસીટીવી ફૂટેજ વાયરલ થયા 
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા અશોક ગેહલોત સરકારની ટીકા થઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલકે મહિલાને જંકશન પોલીસ સ્ટેશનની હદમાં બસ સ્ટોપ પાસે લગભગ 500 મીટર સુધી ખેંચી હતી. મહિલાએ હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ કેસ નોંધાયા બાદ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ પણ પીડિતાને શોધી રહી છે.

રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજ્ય સરકારની કરી ટીકા 
આ ઘટના બાદ ભાજપે ગેહલોત સરકારને નિશાન પર લીધી છે. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "બદમાશોએ સત્તાની સુરક્ષા હેઠળ ગુનાનો હવાલો સંભાળી લીધો છે. રાજસ્થાનના હનુમાનગઢમાં બદમાશો ધોળા દિવસે કારના બોનેટ પર એક મહિલાને ઢસડીને લઈ જઈ રહ્યા છે. ગેહલોતજી, જ્યારે આવી ઘટનાઓ દરરોજ મહિલાઓ સાથે ખુલ્લેઆમ બની રહી છે, ત્યારે શું તમને ખ્યાલ છે કે તમારા કુશાસન હેઠળ સમગ્ર રાજસ્થાનની મહિલાઓ સાથે શું થયું છે?

સંકળાયેલા મુદ્દાઓ

Car Bonnet incident Car Bonnet incident video Hanumangarh Car Bonnet incident Hanumangarh Car Bonnet incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ