બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: માતમનું હૈયું વલોવી નાખે તેવું મંજર! સ્વજનોની ચીસો તંત્રના કાને ક્યારે પડશે?

લાપતા / VIDEO: માતમનું હૈયું વલોવી નાખે તેવું મંજર! સ્વજનોની ચીસો તંત્રના કાને ક્યારે પડશે ?

Last Updated: 10:02 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ આગ દુર્ઘટનામાં અનેક લોકો લાપતા, કોઇ પરિવારમાં તમામ સભ્યો હોમાયા, તો કોઇ નવ દંપતિએ ઓઢી મોતની ચાદર

રાજકોટ અગ્નીકાંડમાં 28 જિંદગીઓ લાપતા છે.. જેમના મોત તો થયાં છે.. પરંતુ મૃતદેહ કોના છે તે પરિવારજનોને ડીએનએ ટેસ્ટિંગ પછી જ જણાવી શકાશે.. પરંતુ કેટલાક પરિવારો એવા પણ છે.. જેમણે પોતાના સ્વજનો ગુમાવતા આક્રોષ ઠાલવ્યો છે.. તેમના પરિવારમાં માતમનો માહોલ છે..

આ ઘટનામાં કયાંક એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યો આગમાં હોમાઇ ગયા છે તો ક્યાંક લગ્નને અઠવાડિયુ પણ નહોતું વીત્યુ તે નવ દંપતિ મોતને ભેટ્યું છે તો કોઇ પરિવારે આ ગેમ ઝોનમાં નોકરી કરતી પોતાની દિકરી ગુમાવી છે.

આ પણ વાંચોઃ કમાણીને જીવથી વ્હાલી સમજીને 28 લોકો બાદ પરિવારને જીવતા માર્યા!, જવાબદારો આ પીડાનો જવાબ આપશે?

સંકળાયેલા મુદ્દાઓ

Missing People Firing Incident Rajkot Game Zone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ