બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દરિયા કિનારે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ, બિકીનીમાં આપ્યા હોટ પોઝ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / દરિયા કિનારે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ, બિકીનીમાં આપ્યા હોટ પોઝ

Last Updated: 06:45 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Esha Gupta Viral Bikini Photo: બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા તેની ફિલ્મો કરતા વધારે તેના ગ્લેમરસ સ્ટાઈલ માટે હેડલાઈન્સમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે જે તેની સ્ટાઈલના દિવાના છે. (Photo credit: instagram./egupta)

1/6

photoStories-logo

1. ઇશા ગુપ્તાનો અનોખો અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા હંમેશા પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. હાલમાં જ અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી બ્લેક બિકીનીમાં દરિયા કિનારે જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગ્લેમર સ્ટાઇલના ચાહકો દિવાના

રવિવાર, 16 જૂનના ઇશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં એક વીડિયો હતો. વીડિયોમાં ઈશા બ્લેક બિકીનીમાં જોવા મળી હતી અને બીચ પર અનોખી લાગી રહી હતી.વિડિયો પર લોકેશન પણ લખેલું હતું જે મુજબ તે હાલમાં દુબઈમાં એન્જોય કરી રહી છે. ઇશા ગુપ્તા હંમેશા તેની ગ્લેમર સ્ટાઈલથી તેના ચાહકોનું દિલ જીતે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ચાહકો સ્ટાઇલના દિવાના

તમે તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો, તો તમે તેની સ્ટાઈલ જોઈ હશે. અભિનેત્રી સાડી જેવા પરંપરાગત વસ્ત્રો અને બિકીની જેવા પશ્ચિમી વસ્ત્રો પણ પહેરે છે. ઇશા ગુપ્તા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઈશા દરેક ડ્રેસકોરમાં સુંદર

ઈશા દરેક ડ્રેસ કોડમાં સુંદર લાગે છે. ઈશાએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે છતાં તેના ગ્લેમરસ અવતાર અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાને કારણે તે ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મિસ ઇન્ડિયાનો ખિતાબ

28 નવેમ્બર 1985ના રોજ દિલ્હીમાં જન્મેલી ઇશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફિલ્મોમાં તક મળી

ઈશાએ ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે પરંતુ ફિલ્મોમાં તેને પ્રથમ તક ભટ્ટ કેમ્પમાંથી મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Esha Gupta Bold Video Esha Gupta Lifestyle Esha Gupta Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ