ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાલાલની માઠી આગાહી! આ તારીખે ગુજરાતમાં વરસાદનો ઘાતક રાઉન્ડ, ખેડૂતોને ફટકો

વરસાદી અપડેટ / અંબાલાલની માઠી આગાહી! આ તારીખે ગુજરાતમાં વરસાદનો ઘાતક રાઉન્ડ, ખેડૂતોને ફટકો

Last Updated: 08:54 PM, 15 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે

ADVERTISEMENT

રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી

જેમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પણ ખેલૈયાઔને મુશ્કેલી પડી શકે છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલે નવરાત્રિ દરમિયાન છુટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો: સપ્તાહના આ બે વાર ગુજરાત પોલીસ સાંભળશે નાગરિકોની ફરિયાદો, ગૃહરાજ્યમંત્રીએ આપ્યા આદેશ

PROMOTIONAL 12

નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Rain Forecast Rain Forecast Ambalal Patel Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ