બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / rahu gochar india will face dangerous effect of russia and ukraine war read horrible predictions

ચિંતાજનક / સ્ટોક-માર્કેટ થશે ધડામ, ખાવા-પીવામાં તકલીફ: યુદ્ધની વચ્ચે ભારત માટે ગંભીર ભવિષ્યવાણી

Arohi

Last Updated: 12:09 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના દરવાજે ઉભુ છે. કરોડો-અબજો લોકોની સુરક્ષા, શેર માર્કેટથી લઈને તમામ વસ્તુઓ દાવ પર છે. જ્યોતિષ અનુસાર આ મહિને થવા જઈ રહેલા રાહુ ગોચક આ સ્થિતિઓનો ભારત પર ખરાબ અસર કરી  શકે છે.

  • 17 માર્ચે થવા જઈ રહ્યું રાહુ ગૌચર 
  • મેષ રાશિનો રાહુ દેશ-દુનિયામાં મચાવશે મોટી ઉથલ-પાથલ 
  • ભારતમાં મોંઘવારી, રાજનીતિ, સ્ટોકમાર્કેટ પર થશે મોટી અસર

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ માનવામાં આવે છે. તેની સ્થિતિમાં ફેરફાર કોઈ મોટો પરિવર્તન લાવે છે. આવનાર 17 માર્ચ 2022એ રાહુ મેષ રાશિમાં પ્રવેશ કરવાનો છે. 18 મહિના બાદ રાહુ રાશિ પરિવર્તન કરી દુનિયા માટે મોટા ફેરફાર લઈને આવશે. મહત્વનું છે કે તેનાથી ભારત પણ નહીં બચી શકે. માર્ચ 2022માં થવા જઈ રહેલા આ રાહુ ગૌચરની અસર દેશની રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા પર થશે. 

હંમેશા ઉંધી ચાલ ચાલે છે રાહુ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ ગ્રહ હંમેશા ઉંઘી ચાલ ચાલે છે. તે 18 મહિનામાં રાશિ બદલે છે. આગામી 17 માર્ચે રાહુ વૃષભ રાશિથી નિકળીને મેષમાં પ્રવેશ કરશે જ્યાં તે લગભગ ડોઢ વર્ષ રહેશે. રાહુના મેષ રાશિમાં પ્રવેશના સમયની કુંડળીનો અંદાજો લગાવવામાં આવે તો મકર રાશિમાં શનિ, મંગળ અને શુક્ર 3 ગ્રહોની યુતિ બની રહી છે. જે આખુ દુનિયામાં મોટી ઉથલ-પથલ લાવવાની આશંકા પેદા કરી રહી છે. જેની અસર ભારત પર પણ જોવા મળશે. 

ખાવા-પીવાની વસ્તુઓ પર પડશે સંકટ 
જ્યોતિષ અનુસાર મેષ રાશિમાં રાહુનું આવવું ખાવા-પીવાની વસ્તુઓ પર પણ સંકટ લાવે છે. જેથી મેષ રાશિમાં રાહુના પ્રવેશ કરતા જ ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો ભારતની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર જોવા મળશે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો રોજીંદા જીવનની વસ્તુઓના ભાવમાં વધારો કરશે. તેમાં સામાન્ય માણસને મોટી મુશ્કેલીઓ આવી શકે છે. 

કારણ કે યુક્રેન અને રશિયા દુનિયાના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશ છે અને આ બન્ને દેશ યુદ્ધના મેદાન છે. આ સ્થિતિ અનાજના ભાવમાં વધારો કરશે. જે ઘણા દેશોમાં ખાદ્ય સંકટ ઉભુ કરી શકે છે. સાથે જ રાહુનું ગૌચર ભારતમાં સિઝન વગરના વરસાદ કરાવશે જે ખેતરમાં તૈયાર પાકને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. 

સ્ટોક માર્કેટ પર પણ થશે અસર 
એપ્રીલમાં મેષ રાશિથી એકાદશ ભાવમાં કુંભ રાશિમાં શનિ-મંગળની યુતિ અને જૂનમાં મેષ રાશિમાં રાહુ-મંગળની યુત્ સ્ટોક માર્કેટમાં ખૂબ ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ સમયમાં ખૂબ સમજી વિચારીને રોકાણ કરવું. 

રાજનીતિમાં ઘમાસાણ
રાહુનું ગૌચર ભારતની રાજનીતિમાં પણ ઘમાસાણ મચાવી શકે છે. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે મોટી રાજનૈતિક ઉથલ પાથલ લાવી શકે છે. મોટા નેતાઓ-અધિકારીઓ સાથે જોડાયેલી અપ્રિય ઘટનાઓ થઈ શકે છે. તે ઉપરાંત પ્રકૃતિ આપદા જેવી કે પુર-ભૂસ્ખલન થવાની પણ આશંકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ