બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / protein and calcium rich paneer is good for teeth health

હેલ્થ ટિપ્સ / પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર છે કાચુ પનીર, જાણો તેના ફાયદા

Bijal Vyas

Last Updated: 12:14 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. ડાયેટ કરતા લોકોને પણ ડોક્ટર પનીર ખાવાની સલાહ આપે છે. તો આવો જાણીએ પનીર ખાવાના ફાયદા અને તેના ગુણો વિશે...

  • પનીર ડાયેટ માટે પણ છે ફાયદાકારક 
  • પનીરનો મેગ્નેશિયમ તમારા બીપી કંટ્રોલમાં રાખે છે
  • પનીર વેટ લોસમાં પણ ખૂબ જ મદદ કરે છે 

Health tips: મોટાહોય કે નાના દરેકને સ્વાદિષ્ટ ખાવાનું પસંદ હોય છે. તેમાં પણ પનીર તો લોકોનું ફેવરિટ બની રહ્યુ છે. પહેલા તો પનીરનો ઉપયોગ ફક્ત પંજાબી વાનગીઓમાં કરવામાં આવતો હતો. પરંતુ હવે ફાસ્ટ ફૂડ અને સલાડમાં પણ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો માને છે પનીર ખાવાથી મેદસ્વીતા વધે છે, પરંતુ તેવુ નથી. પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. ડાયેટ કરતા લોકોને પણ ડોક્ટર પનીર ખાવાની સલાહ આપે છે. તો આવો જાણીએ પનીર ખાવાના ફાયદા અને તેના ગુણો વિશે...

વજન ઘટાડવું હોય તો ડાયેટમાં પનીર સામેલ કરો | paneer help to reduce your  weight

  • પનીરનો મેગ્નેશિયમ તમારા બીપી કંટ્રોલમાં રાખે છે. 
  • ફોસ્ફરસથી ભરપુર હોય છે પનીર જે દાંતોની મજબૂત આપે છે. 
  • પનીર હાંડકા મજબૂત કરીને પગના દુખાવાથી પણ બતાવે છે. 
  • પનીરનું પ્રોટીન માંસપેશિયોને મજબૂત બનાવે છે. 

રોજ એક ટુકડો પનીરનો ખાઈ લેવાથી શરીર અને સ્વાસ્થ્ય પર થાય છે આવી ગજબ અસર,  મળે છે 7 મોટા ફાયદા | Health benefits of daily eating paneer

  • પનીર સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદા કારક છે.
  • પનીર વેટ લોસમાં પણ ખૂબ જ મદદ કરે છે. 
  • ઇમ્યુનિટી મજબૂત બનાવીને અનેક બીમારીઓથી બચાવે છે પનીર 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ