બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Preparations in full swing in Dwarkadhish for Krishna Janmashtami: Kaliya Thakar will be decorated with gold and silver clothes

જન્માષ્ટમી 2023 / કૃષ્ણ જન્માષ્ટમીને લઇ દ્વારકાધીશમાં તડામાર તૈયારીઓ: કાળીયા ઠાકરને સોના-ચાંદીના તારથી તૈયાર કરાયેલા વસ્ત્રોથી કરાશે સુશોભિત

Priyakant

Last Updated: 04:36 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Krishna Janmashtami 2023 News: દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરાશે, સોના અને ચાંદીના તાર દ્વારા એમરોડરી વર્ક કરાયેલા વસ્ત્રો અર્પણ કરાશે, આ વસ્ત્રનું વર્ક વૃંદાવન, કલકત્તા, સુરત, રાજકોટ વગેરે શહેરોમાં તૈયાર થયા

  • દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરાશે 
  • દ્વારકાધીશના શણગાર વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા
  • આવતીકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ 
  • ઠાકોરજીને સેફ્રોન કેસરી રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે 
  • કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવાશે 

Krishna Janmashtami 2023 : જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે, જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. જેને લઈ હવે દ્વારકામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

દ્વારકામાં જન્માષ્ટમીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.  કૃષ્ણજન્મને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. મહત્વનું છે કે, સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. નોંધનીય છે કે, વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. 

ઠાકોરજીને સેફ્રોન કેસરી રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે 
જન્માષ્ટમીને લઈ કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવાશે. સોના અને  ચાંદીના તાર દ્વારા એમરોડરી વર્ક કરાયેલા વસ્ત્રો અર્પણ કરાશે. મહત્વનું છે કે, આ વસ્ત્રનું વર્ક વૃંદાવન, કલકત્તા, સુરત અને રાજકોટ વગેરે શહેરોમાં તૈયાર થયા છે. દ્વારકામાં ઠાકોરજીના સ્વરૂપ મુજબ અંતિમ ફિનિશિંગ વર્ક કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ ના વસ્ત્રોમાં અંતિમ ફિનિશિંગ વર્ક દ્વારકાના સ્થાનિક સેવકો દ્વારા કરાયુ છે. મહત્વનું છે કે, ભગવાન દ્વારકાધીશ ને ખાસ કેસરિયા વસ્ત્રો ધારણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ