મિશન મૂન / 'પ્રજ્ઞાન રોવરે એવું કામ કરી બતાવ્યું કે...', ISROના ચીફ એસ. સોમનાથે આપી ખુશખબર, જણાવ્યો ફ્યુચર પ્લાન

'Pragyan Rover has demonstrated that...', ISRO Chief S. Somnath gave good news

ISRO Chief Statement News: ISROના વડા એસ.સોમનાથે કહ્યું કે, નેશનલ સ્પેસ એજન્સી હવે EXPOSAT અથવા X-ray Polarimeter સેટેલાઈટના પ્રક્ષેપણની તૈયારી કરી રહી છે અને આ લોન્ચ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થઈ શકે છે

બ્રેકિંગ ન્યૂઝ