બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Pragati Ahir wrote a letter to Congress president Mallikarjun Kharge

અવઢવ / કોંગ્રેસમાંથી સસ્પેન્સનના સમાચાર વચ્ચે પ્રગતિ આહિર થયા ભાવુક, કહ્યું હંમેશા વફાદારીથી કામ કર્યું..

Dinesh Chaudhary

Last Updated: 12:11 AM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે સસ્પેન્ડ કરવા મામલે કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં હંમેશા વફાદારીથી કામ કર્યું છે.

  • કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરને સસ્પેન્ડ કરવાનો મામલો
  • પ્રગતિ આહિરે કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર
  • VTV સાથે વાત કરતા પ્રગતિ આહીર થયા ભાવુક 


કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરને સસ્પેન્ડ કરવાને લઈ મામલો ગરમાયો છે, તમને જણાવી દઈએ કે, ગઈકાલે પ્રગતિ આહિરને ગઈકાલે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. પ્રગતિ આહિરે કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે

કોંગ્રેસમાં ઈમાનદારીથી કામ કર્યુ છતા સસ્પેન્સન કેમ?: પ્રગતિ આહિર
પ્રગતિ આહિરે જણાવ્યું છે કે, કોંગ્રેસંમાં ઈમાનદારીથી કામ કર્યુ છતા સસ્પેન્સન કેમ?, તેમણે ઉમેર્યું કે, સિનિસર નેતૃત્વને મારા સસ્પેન્સનની જાણ જ નથી. કોંગ્રેસ માંથી સસ્પેન્ડના સમાચાર સાંભળી પ્રગતિની આંખમાં આવ્યા આંસુ આવ્યા છે.  VTV સાથે વાત કરતા પ્રગતિ આહીર ભાવુક થયા છે. તેમણે ઉમેર્યું કે, હંમેશા વફાદારીથી કામ કર્યું છે અને મારા આખરી દમ સુધી કોંગ્રેસને વફાદાર રહીશ

 

પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી ગઈકાલે કરાયા સસ્પેન્ડ
અમદાવાદ કોંગ્રેસ સેવા દળની પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ પ્રવક્તા પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી ગઈકાલે સસ્પેન્ડ કરાઈ છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 4 નેતાઓને કોંગ્રેસે ઘરનો રસ્તો બતાવ્યો.

પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી: પ્રગતિ આહિર
વીટીવી ગુજરાતી સાથે પ્રગતિ આહિરે ગઈકાલે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે મોટો ઘડાકો કરતા કહ્યું હતું કે મારી પાસે હજુ સુધી કોઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી, મને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. રઘુ શર્મા સુધીના નેતાઓને પૂછી લીધું છે પણ તેમના ધ્યાનમાં પણ નથી. રહી વાત ઈલેક્શનમાં પક્ષ વિરોધી પ્રવત્તિ કરવાની તો હું ચૂંટણી સમયે ગુજરાતમાં ન હતી ભારત જોડો યાત્રામાં હતી. અને મારા ગામમાં ભાજપનું વધુ જોર છે છતાં મૈ કોંગ્રેસમાં લીડ અપાવી છે. આમાં ક્યાંથી પક્ષ વિરોધી પ્રવુતિ હોય અને તમે કહો છો કે જો લેટરમાં નામ હોય તો આવું થઈ ગયું હશે તો સિનિયર નેતાઓ મારી વફાદારી સમજીને નિર્ણયને રદ્દ કરી આપશે

 

સંકળાયેલા મુદ્દાઓ

Mallikarjun Kharge Pragati Ahir congress નિવેદન પત્ર સસ્પેન્ડ Pragati Ahir Congress
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ