બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Prabhas is a bigger star than Shahrukh! This Bollywood actor estimated the collection of Adipurush

મનોરંજન / શાહરુખ કરતાં મોટો સ્ટાર છે પ્રભાસ! બૉલીવુડના આ અભિનેતા એ આદિપુરુષના કલેક્શનનો અંદાજ લગાવતા કહ્યું કઈંક આવું

Megha

Last Updated: 02:49 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KRKએ આ વખતે પોતાના ટ્વીટમાં આદિપુરુષના કલેક્શનનો અંદાજ લગાવ્યો છે અને તેના પર ટ્વીટ કરતાં લખ્યું છે કે 'રિપોર્ટ્સ અનુસાર આદિપુરુષ પહેલા દિવસે જ 150 કરોડ રૂપિયા કમાઈ શકે છે

  • પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષના ક્લેશન પર ટ્વિટ કર્યું
  • ફિલ્મ એક અઠવાડિયામાં હજાર કરોડની કમાણી કરી શકે છે
  • સાઉથમાં પ્રભાસનો ક્રેઝ શાહરૂખ ખાન કરતા વધુ છે

હંમેશા પોતાની વિવાદાસ્પદ પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહેતા કથિત વિવેચક અને અભિનેતા KRK એટલે કે કમાલ આર ખાને  પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષના ક્લેશન પર ટ્વિટ કર્યું છે. જણાવી દઈએ કે KRKનું કહેવું છે કે ફિલ્મ એક અઠવાડિયામાં હજાર કરોડની કમાણી કરી શકે છે અને આ સાથે જ KRK એ તે ટ્વીટમાં શાહરૂખ ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે.

શું છે KRKનું ટ્વિટ
વાત એમ છે કે KRKએ આ વખતે પોતાના ટ્વીટમાં આદિપુરુષના કલેક્શનનો અંદાજ લગાવ્યો છે અને તેના પર ટ્વીટ કરતાં લખ્યું છે કે 'રિપોર્ટ્સ અનુસાર આદિપુરુષ પહેલા દિવસે જ 150 કરોડ રૂપિયા કમાઈ શકે છે આ સાથે જ તેને એમ પણ લખ્યું છે કે ફિલ્મ એક સપ્તાહમાં એક હજાર કરોડની કમાણી પણ કરી શકે છે. કારણ કે સાઉથમાં પ્રભાસનો ક્રેઝ શાહરૂખ ખાન કરતા વધુ છે.'

આદિપુરુષ 16 જૂને રિલીઝ થશે
જણાવી દઈએ કે ડિરેક્ટર ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થશે.આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મમાં રામ, રાવણ અને હનુમાનના લુકને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ VFX પર ફરીથી કામ કરવામાં આવ્યું છે.

આ સાથે જ એ વાત પણ જણાવી દઈએ કે ફિલ્મ પઠાણનું કલેક્શન ધમાકેદાર રહ્યું હતું અને પઠાણ માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ ભારતની પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. શાહરુખ ખાનની પઠાણે 543.05 કરોડના કલેક્શન સાથે બાહુબલી 2, KGF 2 અને દંગલ જેવી તમામ મોટી ફિલ્મોને માત આપી છે. આ સાથે જ જો રિપોર્ટ્સનું માનીએ તો પઠાણનું વિશ્વભરમાં કલેક્શન 1100 કરોડની આસપાસ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ