બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / police raided a fla in nagpur

મોટી એક્શન / હજાર-બે હજાર નહીં પણ ચાર કરોડની ચલણી નોટો પકડી પાડી, પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ

Pravin

Last Updated: 05:37 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે એક ફ્લેટમાં દરોડા પાડીને ત્યાંથી 4 કરોડ 30 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે.

  • નાગપુર પોલીસની મોટી કાર્યવાહી
  • વેપારીને ત્યાં દરોડા પાડ્યા
  • 4 કરોડથી વધારે રૂપિયા મળી આવ્યા

મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે એક ફ્લેટમાં દરોડા પાડીને ત્યાંથી 4 કરોડ 30 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. આ મામલામાં પોલીસે 3 હવાલા વેપારીઓની ધરપકડ કરી છે. ડીસીપી ગજાનન રાજમાને આ કાર્યવાહીની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે આ દરોડા શુક્રવારે મોડી રાતે ગુપ્ત જાણકારી મળ્યા બાદ પાડ્યા હતા.

નોટો ગણવા મશીનો મગાવી

ડીસીપીએ આગળ જણાવ્યું હતું કે, રકમ એટલી વધારે હતી કે, તેને ગણવા માટે મશીન મગાવા પડ્યા હતા. પોલીસે આ મામલે હવાલા વેપારી નેહલ બડાલિયા, વિલાસભાઈ પચ્ચીકર અને શિવકુમાર દિવાનીવાલ વિરુદ્ધ મામલો નોંધાવીને તેમની ધરપકડ કરાવી લીધી હતી.

3 વેપારીની ધરપકડ

હાલમાં એટલી મોટી રકમ જપ્ત થયા બાદ હવે આ ત્રણેય સાથે પૂછપરછ થઈ રહી છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે કે, તેમની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી  ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ