ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વઢવાણના મેળામાં ચકડોળમાંથી પટકાતાં પોલીસ કર્મચારીની પુત્રીનું મોત, ગોંડલના મેળામાં રાઈડ બંધ કરાઈ

રંગમાં ભંગ / વઢવાણના મેળામાં ચકડોળમાંથી પટકાતાં પોલીસ કર્મચારીની પુત્રીનું મોત, ગોંડલના મેળામાં રાઈડ બંધ કરાઈ

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 11:26 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વઢવાણના લોકમેળામાં એક દુર્ઘટના બની છે. ચકડોળમાંથી પટકાતાં એક બાળકીનું મોત થયું હતું જેને કારણે પરિવારમાં ભારે શોક છવાયો હતો.

ADVERTISEMENT

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે યોજાયેલા લોકમેળામાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.મેળામાં મનોરંજન માટે આવેલા એક પોલીસ કર્મચારીની પુત્રી ચકડોળમાંથી અચાનક નીચે પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું છે.આ ગંભીર અકસ્માતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ગોંડલમાં આઈકોનિક મેળામાં રાઈડ બંધ કરાઈ

ગોંડલમાં આઈકોનિક મેળામાં રાઈડ બંધ કરાઈ કરી દેવાઈ છે. બ્રેકડાન્સ રાઈડમાં ફોલ્ટ સર્જાતા અફરાતફરી મચી હતી. ચાલુ રાઈડ દરમિયાન અચાનક ખામી સર્જાઇ હતી. પોલીસની કાર્યવાહી બાદ મેળો બંધ કરાયો હતો.

વધુ વાંચો : જન્માષ્ટમીની રાતે ખૌફનાક બનાવ, મંદિર ગયેલી સગીરાનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ

રાજકોટમાં પણ કરુણ બનાવ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરડા ગામે ચેકડેમમાં ચાર બાળકો ડૂબી જવાની દુખદ ઘટના સામે આવી છે. પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં સ્કૂલના બાળકો પાણીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બાળકોને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચેકડેમમાં ચાર બાળકો ડૂબ્યા હતા અને મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દુખનો માહોલ છવાયો છે. એકસાથે ચાર બાળકો પાણીમાં ડૂબી જવાની ઘટના બાદ પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wadhwan fair Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ