કાર્યવાહી / લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો આ છે કાયદો

Police cannot immediately tear a memo if there is no license or RC book, know the Law

1 સપ્ટેમ્બર 2019થી RTOએ દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કર્યા છે. જેના કારણે લોકોને કોઈને કોઈ ડોક્યૂમેન્ટના અભાવે વધારે રૂપિયા દંડ રૂપે ભરવા પડી રહ્યા છે. આ સમસ્યાને લઈને શહેરીજનો અગવડ ભોગવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ