બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / PM Surya Ghar Scheme get free power subsidy check in six steps

તમારા કામનું / ફ્રી વીજળી સ્કીમ પર સબસિડી કેવી રીતે મળશે? માત્ર 6 સ્ટેપમાં સમજો સંપૂર્ણ પ્રોસેસ

Arohi

Last Updated: 10:35 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Surya Ghar Scheme: PM સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 30 હજારની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવનારને નવી સબસિડી 60,000 રૂપિયાની હશે.

સરકારે સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારને લાભ આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ રૂફટોપ સોવર સિસ્ટમ લગાવનાર લોકોને સબસિડી જાહેર કરવામાં આવશે. આ યોજના હેઠળ ઓવામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 

PM સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 30 હજારની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવનારને નવી સબસિડી 60,000 રૂપિયાની હશે. જ્યારે 3 કિલોવોટનું રૂફટોપ સોલક સિસ્ટમ લગાવવા માટે 78,000 રૂપિયાની સબ્સીડી આપવામાં આવશે. આવો જામીએ તમે કેવી રીતે આ યોજનામાં સબસિડી મેળવી શકો છો. 

કેવી રીતે મળશે સબસિડી? 

  1. સૌથી પહેલા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે તમે સ્ટેટ એન્ડ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની સિલેક્ટ કરો. ત્યાર બાદ તમે ઈલેક્ટ્રિસિટી કન્ઝૂમર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ નોંધો. 
  2. બીજા સ્ટેપમાં કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબરની સાથે લોગિન કરો અને ફોર્મ અનુસાર રૂફટોપ સોલર માટે એપ્લાય કરો. 
  3. ત્રીજા સ્ટેપમાં જ્યારે તમને Feasibility Approval મળી જાય તો કોઈ પણ રજીસ્ટર્ડ વેન્ડરથી પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવો. 
  4. ઈન્સોટલેશન પુરૂ થવા પર પ્લાન્ટની ડિટેલ જમા કરો અને નેટ મીટર માટે અરજી કરો. 
  5. ત્યાર બાદ મીટરના ઈન્સ્ટોલેશન અને DISCOM દ્વારા તપાસ બાદ પોર્ટલથી કમીશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરાવો. 
  6. લાસ્ટ સ્ટેપમાં જ્યારે કમીશનિંગ રિપોર્ટ મળી જાય તો પોર્ટલના માધ્યમથી બેંક એકાઉન્ટને ડિટેલ અને એક કેન્સલ ચેક જમા કરાવો. તમને 30 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં સબ્સિડી મળી જશે. 

ક્યાંથી કરી શકશો રજીસ્ટ્રેશન? 
જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો https://pmsuryaghar.gov.inની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ શકો છો. પોતાની સંપૂર્ણ જાણરકારી સાથે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના ઉપરાંત, તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો નજીકના પોસ્ટ ઓફિસ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 

વધુ વાંચો: VIDEO: મતદાન કરવું છે પણ Voter ID card નથી? ઘરે બેઠા આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને બનાવો ચૂંટણી કાર્ડ

આટલા રૂપિયા થશે ખર્ચ 
સરકારે જાણકારી આપી છે કે આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. જેને પણ પોતાના ઘરની છત પર સોલર પેનલ ઈન્સ્ટોલ કરાવવું છે. સરકાર આ આખા પ્રોજેક્ટ હેઠળ કુલ 75,021 કરોડ રૂપિયા ખર્ચ કરશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ