બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / PM Modi Plays Traditional Musical Instruments During His Visit To tripura

મોદી મેજિક / VIDEO : ત્રીપુરામાં ઢોલીને જોઈને PM મોદી પોતાની જાતને રોકી ન શક્યા, ખુદ વગાડવા લાગ્યા ઢોલ, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 06:22 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની ત્રીપુરાની મુલાકાત દરમિયાન એક દિલચસ્પ નજારો જોવા મળ્યો છે.

  • પ્રધાનમંત્રી મોદીએ અગરતલામાં ઢોલીનો ઢોલ વગાડ્યો
  • અગરતલામાં સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં મોદીને જોવા ભારે ભીડ ભેગી થઈ
  • પ્રધાનમંત્રીના સ્વાગતમાં કલાકારો આવ્યાં
  • પીએમ મોદી એક કલાકારનો ઢોલ લઈને વગાડવા લાગ્યા

પ્રધાનમંત્રી મોદી મંગળવારે મણિપુર અને ત્રિપુરા પહોંચ્યા હતા. અહીં તેમણે રૂ.4800 કરોડનો પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. મોદી ત્રિપુરા પહોંચ્યા ત્યારે અહીં તેમનો જોરદાર ક્રેઝ જોવા મળ્યો હતો. મોદીને જોવા માટે અગરતલાના સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ પર ભારે ભીડ એકઠી થઈ હતી. મહિલાઓ તેમના પોસ્ટરો સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી.

સ્વાગતમાં આવ્યાં કલાકારો, એક કલાકારનો ઢોલી લઈને વગાડવા લાગ્યા પીએમ મોદી
આ સમય દરમિયાન જ એક દિલચસ્પ ઘટના પણ બની. ત્રિપુરાના લોક કલાકારો મોદીના સ્વાગત માટે હાજર રહ્યા હતા. આ જોઈને પ્રધાનમંત્રી અટકી ગયા. એક કલાકાર પરંપરાગત ઢોલ લઈને ઊભો હતો ત્યારે મોદીએ પણ આ સાધન પર હાથ અજમાવ્યો હતો. આગળ વધતાં એક કલાકાર ઢોલ વગાડી રહ્યો હતો. તેમને જોઈને મોદી પોતાને રોકી શક્યા નહીં અને ઢોલ પર પોતાની જાતને મારવા લાગ્યા. થોડીવાર ઢોલ વગાડ્યા બાદ મોદીએ કલાકારોને શુભેચ્છા પાઠવી હતી અને વિદાય આપી હતી.

 ત્રિપુરા વિકાસનું મોડેલ બનશે HIRA

મોદીએ અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. રૂ.3400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમણે મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને 100 વિદ્યાજ્યોતિ શાળાઓનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો.સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી દરમિયાન મોદીએ કહ્યું હતું કે, અગાઉની સરકારો પાસે રાજ્ય માટે કોઈ વિઝન નહોતું. હું તમને ખાતરી આપું છું કે એચઆઈઆરએ, રાજમાર્ગો, ઇન્ટરનેટ, રેલવે અને હવાઈ મથકો ત્રિપુરાના વિકાસ માટે એક મોડેલ હશે. ત્રિપુરાને પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ