બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / pm-modi-and-japan-pm-road-show-found-in-the-golden-book-of-world-records

NULL / PM અને જાપાનના PM ના રોડ શોને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતના PM અને જાપાનના PMના સંયુ~ત રોડ શોએ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની બુકમાં આ મેગા શોને સ્થાન મળ્યું છે. 

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએAMCને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું. રોડ શોને વર્લ્ડ રેકોર્ડની બુકમાં સ્થાન મળતાં ગુજરાતવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 
  • PM અને જાપાનના PM ના રોડ શોને લઈને વર્લ્ડ રેકોર્ડ
  • ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રોડ શોને સ્થાન
  • સૌથી મોટા સાંસ્કૃતિક રોડશો રેકોર્ડ બન્યો
  • AMCને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અપાયુ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ