ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / physical relationship survey for couple

રિસર્ચ / શું હોય છે શારીરિક સંબંધ બાંધવાનો યોગ્ય સમય, જાણો શું કહે છે સર્વે

Published By: Krupa

Last Updated: 01:21 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્વેમાં પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકાની વચ્ચે ઇન્ટીમેટ થવાનો યોગ્ય સમય અને દિવસ જણાવવામાં આવ્યો છે. તો ચલો જાણીએ શું કહેવાયું છે સર્વેમાં...

ADVERTISEMENT

રિલેશનશીપ, પ્રેમ અને શારીરિક સંબંધોને લઇને ઘણા પ્રકારના સર્વે સામે આવતા રહે છે. આ સર્વેમાં ઘણી ચોંકાવનારી વાતો પણ સામે આવી છે. તાજેતરમાં બ્રિટીશ બ્યૂટી રિટેલર સુપરડ્રગે તો શારીરિક સંબંધ બનાવવાનો યોગ્ય સમય અને દિવસ સુધીનો સર્વે કરી નાંખ્યો છે. આ સર્વેમાં પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકાની વચ્ચે ઇન્ટીમેટ થવાનો યોગ્ય સમય અને દિવસ જણાવવામાં આવ્યો છે. તો ચલો જાણીએ શું કહેવાયું છે સર્વેમાં...

વાસ્તવમાં આપણે પહેલા પણ મનુષ્યના યૌન ઇચ્છા અને વ્યવહારને લઇને ઘણા સર્વે જોઇ ચુક્યા છીએ. મોટાભાગે એવા સર્વે થાય છે જેમાં વ્યક્તિના યૌન સુખ અને યૌન સમસ્યા માટે ખુલીને જાણકારી આપવામાં આવે છે. પરંતુ જો કોઇ સર્વેએ પહેલી વખત યૌન સંબંધ બનાવવાનો યોગ્ય સમય અને દિવસ માટે જણાવ્યું છે તો એ બ્રિટિશ બ્યૂટી રિટેલર સુપરડ્રગનો સર્વે છે. 

આ સર્વે 2 હજાર લોકો પર કરવામાં આવ્યો અને ત્યારબાદ પતિ પત્ની, પ્રેમી અને પ્રેમિકાના ઇન્ટિમેટ થવાનો યોગ્ય સમય રવિવારે સવારે 9 વાગ્યાનો છે. આ ઉપરાંત શનિવારે પણ કપલનો ઇન્ટિમેટ થવાનો યોગ્ય દિવસ છે. આ સર્વેને લોકોના જવાબના આધાર પર તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વેનું કહેવું હતું કે દરેક લોકોની સેક્શુઅલ ફેન્ટેસી હોય છે અને એને લઇને શરમાવું જોઇએ નહીં, ના કોઇએ પોતાના બોડી ટાઇપ પર શરમાવું જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Physical relation lifestyle relationship રિલેશનશીપ શારીરિક સંબંધ Survey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ