બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PHOTO: રેશન કાર્ડના E-KYC માટે ઘરે બેઠા આ રીતે કરો એપ્લાય, એક ક્લિકમાં જાણો જરૂરી ડોક્યુમેન્ટ્સ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / PHOTO: રેશન કાર્ડના E-KYC માટે ઘરે બેઠા આ રીતે કરો એપ્લાય, એક ક્લિકમાં જાણો જરૂરી ડોક્યુમેન્ટ્સ

Last Updated: 01:28 PM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારત સરકારના અગત્યના ડોક્યુમેન્ટમાં એક રેશન કાર્ડ પણ છે. અને તેમાં સમયાંતરે E KYC કરાવવું ફરજિયાત છે. જો તમે લાંબી લાઈનોમાં ઊભા રહેવા ના માંગતા હોય તો તો ઘરે બેઠા આ સ્ટેપ્સ ફોલો કરો લો. તેના માટે જોઈશે આ ડોક્યુમેન્ટ.

1/6

photoStories-logo

1. રેશન કાર્ડ

રેશન કાર્ડને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. અહીં અમે તમને E KYCની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમારા માટે સમજવું સરળ થઈ જશે કે તમે ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે E KYC ની ક્રિયા પૂરી કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓનલાઈન પ્રોસેસ

આ માટે સૌથી પહેલા મોબાઇલમાં રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ https://dcs-dof.gujarat.gov.in/ration-card.htm પર જાઓ. ત્યાં Ration Card KYC Onlineનું ઓપ્શન સર્ચ કરો. https://dcs-dof.gujarat.gov.in/e-kyc-eng.htm પર તમને આ વિકલ્પ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. E KYC

તેના બાદ તમારી સામે આખુ ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમારે પરિવારના બધા સદસ્યોના નામ નોંધવાના રહેશે. અહીં તમને રેશન કાર્ડ નંબર પણ આપવામાં આવશે. તમારી જરૂરી વિગતો દાખલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. OTP

બધુ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરો. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબર પર OTP આવશે. તેના બાદ પરિવારના બધા સદસ્યોના વેરિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બાયોમેટ્રીક્સ

E-KYC પુરી કર્યા પહેલા તમને બાયોમેટ્રિક માટે એપ્લાય કરવાનું રહેશે. પરિવારના બધા સદસ્યોનું બાયોમેટ્રિક કર્યા બાદ તમને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ બધી વસ્તુઓને પુરી કર્યા બાદ પરિવારના બધા સદસ્યોનું E-KYC થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. E-KYC માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે પણ E-KYC કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તેની મદદથી જ તમે પ્રોસેસ પુરી કરી શકશો. રેશન કાર્ડહોલ્ડર ભારતીય મૂળના હોવા જરૂરી છે. મુખ્ય દસ્તાવેજના રૂપમાં તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છ

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

important documents Ekyc online process ration card e kyc
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ