બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg Bossમાં ગ્લેમરસનો તડકો લગાવશે આ ગુજ્જુ ગર્લ, મિસ યુનિવર્સમાં કરી ચૂકી છે ભારતનું પ્રતિનિધિત્વ

photo-story

5 ફોટો ગેલેરી

ટીવી / Bigg Bossમાં ગ્લેમરસનો તડકો લગાવશે આ ગુજ્જુ ગર્લ, મિસ યુનિવર્સમાં કરી ચૂકી છે ભારતનું પ્રતિનિધિત્વ

Last Updated: 01:11 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સલમાન ખાનના પોપ્યુલર શો 'બિગ બોસ 19' ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શો ના ગ્રાન્ડ પ્રીમિયર નાઈટમાં 16 સ્પર્ધકોએ એન્ટ્રી કરી છે. આ બધા જ સ્પર્ધકમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે એક ગુજરાતી છોકરીએ. બિગ બોસ હાઉસમાં પગ મુક્તની સાથે જ આ ગુજરાતી ગર્લ નેહલ ચુડાસમા Google Search List માં છવાઈ ગઈ છે. (Photos: Instagram/@nehalchudasama9)

1/5

photoStories-logo

1. કોણ છે નેહલ ચુડાસમા?

નેહા ચુડાસમા મોડેલિંગ અને બ્યુટી પેજન્ટની દુનિયામાં એક જાણીતું નામ છે. વર્ષ 2018 માં તેણે 'મિસ ડીવા મિસ યુનિવર્સ'નો ખિતાબ જીત્યો અને તે જ વર્ષે તેણે મિસ યુનિવર્સ 2018 માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. સુંદરતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાના આધારે આ ગુજરાતી છોકરીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મોડલિંગથી શરૂઆત

નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને ઘણા ફેશન શોનો ભાગ રહી હતી. આ પછી તે વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ દેખાઈ. તેની ચાર્મિંગ પર્સનાલિટી અને પ્રોફેશનલ એટિટ્યૂટે તેને ગ્લેમર વર્લ્ડમાં એક ખાસ જગ્યા અપાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બિગ બોસ 19 માં એન્ટ્રી

હવે નેહલે બિગ બોસ 19 ના ઘરમાં પોતાના વ્યક્તિત્વ અને ગ્લેમરસ સ્ટાઇલથી એન્ટ્રી કરી છે. શોના પ્રીમિયરમાં તેની એન્ટ્રીએ ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે નેહલ પોતાની રમતથી દર્શકોના દિલ જીતી શકે છે કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોશિયલ મીડિયા ફોલોઅર્સ

નેહલની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર 166K લોકો તેને ફોલો કરે છે, અને ચાહકો તેના ગ્લેમરસ લુક્સ અને બોલ્ડ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. બિગ બોસના ઘરમાં તેની એન્ટ્રી પછી, તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધવાની અપેક્ષા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બિગ બોસ શો

ગુજરાતી ગર્લ નેહલ સાથે આ વખતે બિગ બોસમાં ગૌરવ ખન્ના, આવેઝ દરબાર જેવ ઘણા જાણીતા ચહેરા નજર આવવાના છે. ત્યારે આજથી એ જોવાનું રહેશે કે ઘરમાં નેહલ કેવી રીતે ગેમ્ રમીને પોતાની જગ્યા છેલ્લે સુધી ટકાવી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 19 Salman Khan Nehal Chudasama
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ