ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અજબ ગજબ / Viral / VIDEO : કુદરતે શું સૃષ્ટિ ગોઠવી છે! 2 કલાક છુપાઈને ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપ્યું આ અદ્દભુત દ્રશ્ય, હાર્ટ પીગળી જશે

નિશુદ્ધ પ્રેમ / VIDEO : કુદરતે શું સૃષ્ટિ ગોઠવી છે! 2 કલાક છુપાઈને ફોટોગ્રાફરે કેમેરામાં ઝડપ્યું આ અદ્દભુત દ્રશ્ય, હાર્ટ પીગળી જશે

Last Updated: 11:13 AM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધર્સ ડે પર એક ફોટોગ્રાફરે 2 કલાક ખાનગીમાં છુપાઈને માદા દ્વારા તેના બચ્ચાંઓને ખવડાવી રહ્યાંનો એક હૃદયસ્પર્શી વીડિયો ઝડપ્યો હતો.

ADVERTISEMENT

'મા તે મા, બીજા બધા વગડાંના વા', આ કહેવત માણસો, પશુ-પંખીઓને તમામને એકસરખી લાગુ પડે છે. માતા પક્ષીઓ પણ તેમના બચ્ચાંઓને માણસ જેવો જ પ્રેમ અને લાડકોડથી ઉછેરીને મોટા કરે છે. માતાના પ્રેમને સમર્પિત આ દિવસે એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક માતા પક્ષી તેના બચ્ચાંઓને ખવડાવતી જોવા મળી રહી છે.

2 કલાક છુપાઈને ઝડપ્યું દ્રશ્ય

આ વાયરલ વીડિયો ફોટોગ્રાફર મયંક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમણે આ સુંદર ક્ષણને કેદ કરવા માટે બે કલાક ધીરજપૂર્વક રાહ જોઈ હતી. ક્લિપની શરૂઆત તિવારી શાંતિથી ઝૂકીને માતા પક્ષીના માળામાં પાછા ફરવાની રાહ જોતી હોય છે. થોડીવાર પછી, તે આવે છે અને પછી તેના બચ્ચાંઓના મોંમાં કોળિયા નાખે છે. તિવારીએ વિડીયો સાથે એક હૃદયસ્પર્શી કેપ્શન આપ્યું: “મા તો મા હોતી હૈ! બધી અદ્ભુત માતાઓને માતૃદિનની શુભકામનાઓ!”—એક વાક્ય જેનો અનુવાદ થાય છે “માતા માતા જ હોય ​​છે, ભલે તે કોઈ પણ જાતિની હોય.

વધુ વાંચો : ભાડૂઆતે માલકણ સાથે માણ્યું શરીરસુખ, બહાનું એવું કાઢ્યું કે ફસાઈ ગઈ, જાણો હેરાનીભર્યો કેસ

વીડિયો વાયરલ

આ હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયો છે જે જોઈને ઈન્ટરનેટનું હાર્ટ પીગળી ગયું હતું. લોકોએ આ દ્રશ્યને ખૂબ માણ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bird feeding bird feeding video photographer video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ