બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કટઆઉટ ગાઉનમાં અનન્યા પાંડેએ આપ્યા કિલર લૂક, PHOTOSમાં દેખાયો ગ્લેમરસ અવતાર

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / કટઆઉટ ગાઉનમાં અનન્યા પાંડેએ આપ્યા કિલર લૂક, PHOTOSમાં દેખાયો ગ્લેમરસ અવતાર

Last Updated: 02:03 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ananya Pandey new photoshoot : બોલીવુડ સ્ટાર અનન્યા પાંડે તેના સ્ટાઇલને કારણે યુવાનોની ફેવરિટ છે. તે અવારનવાર તેના સ્ટાઇલિશ લુકના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં અનન્યા પાંડે સામંથા જેવા જ લુકમાં નજરે પડી હતી. જુઓ વાયરલ ફોટોઝ. (ફોટો ક્રેડિટ : ananyapanday )

1/6

photoStories-logo

1. અનન્યા પાંડે

એક્ટ્રેસ અનન્યા પાંડે ઘણા સમયથી એકથી એક સ્ટાઇલિશ ડ્રેસીઝ પહેરીને ઇવેન્ટ્સમાં જોવા મળે છે, જેને જોઈને ફેન્સ તેમના વખાણ કરતાં થાકતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનન્યા પાંડેનો મોતીથી ભરેલો ડ્રેસ

થોડા દિવસ પહેલાં જ અનન્યા અબુ જાની સંદીપ ખોસલાના ડિઝાઇન કરેલા મોતીથી ભરેલા ડ્રેસમાં જોવા મળી હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી. હવે ફરી એકવાર તેણે એવું આઉટફિટ પહેર્યું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રોઝ-ગોલ્ડ ગાઉન

હાલમાં જ એક ઇવેન્ટમાં અનન્યા ચમકદાર રોઝ-ગોલ્ડ ગાઉનમાં જોવા મળી, જેમાં તે ખુબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી હતી. આ ગાઉનની સાથે એક ચર્ચાનો મુદ્દો એ પણ છે કે આવું જ ગાઉન પહેલા સામંથા રુથ પ્રભુ પણ પહેરી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્લીક બોડીકોન ગાઉન

અનન્યાનું આ સ્લીક બોડીકૉન ગાઉન ક્રેશા બજાજ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ હતું. તેની સૌથી ખાસ વાત એ હતી કે ગાઉનના સાઈડ્સ અને બસ્ટ પાસે બોલ્ડ કટઆઉટ ડિઝાઇન આપવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કટઆઉટ ડિઝાઇન

આ કટઆઉટ ડિઝાઇન અનન્યાના લુકને ખુબ જ ગ્લેમરસ બનાવી રહી હતી. ગાઉન સાથે અનન્યાએ ખૂબ મિનિમલ એસેસરીઝ પહેરી હતી. તેણે માત્ર શાઈની ચોકર નેકલેસ અને નાના સ્ટડ્સ પહેર્યા હતા. વાળને તેણે સાઈડમાં બાંધીને સ્લીક વેટ લુકમાં સ્ટાઇલ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સામંથાએ પણ પહેર્યું કટઆઉટ ગાઉન

રસપ્રદ વાત એ છે કે સામંથા રુથ પ્રભુએ પણ અગાઉ ક્રેશા બજાજનું આવું જ કટઆઉટ ગાઉન પહેર્યું હતું. અનન્યાનું ગાઉન રોઝ-ગોલ્ડ કલરનું હતું અને સામંથાનું ગાઉન બ્રાઉન કલરનું હતું. સામંથાએ તેને ખુબ સિંપલ લુક સાથે કેરી કર્યું હતું. (ફોટો ક્રેડિટ : samantharuthprabhuoffl )

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ananya Pandey new photoshoot Ananya Pandey viral look Ananya Pandey hot photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ