બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 03:51 PM, 21 August 2025
1/8
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને એક છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. તેનો સ્વભાવ રહસ્યમય અને અનિશ્ચિત છે, એટલે જ તેને શુભ અને અશુભ બન્ને પ્રકારનાં પરિણામ આપનાર ગ્રહ કહેવામાં આવે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ અનુકૂળ ન હોય તો વ્યક્તિ માનસિક તાણ, ગુસ્સો, ભય, આર્થિક તકલીફો અને જીવનમાં અસ્થિરતાનો ભોગ બને છે.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
શનિવારે અથવા રાહુકાળ દરમિયાન રાહુની શાંતિ માટે ખાસ પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેની સાથે કાળભૈરવ, ભગવાન શિવ અને માં દુર્ગાની ઉપાસના કરવાથી પણ રાહુ દોષ દૂર થાય છે. જ્યોતિષીના માર્ગદર્શન હેઠળ તમે હેસોનાઇટ રત્ન ધારણ કરી શકો છો. તેને ચાંદીની વીંટીમાં જડાવીને શનિવારે પહેરવાથી રાહુ દોષ ઓછો થવા લાગે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ